ચોકલેટ પીનટ ચીક્કી (Chocolate Peanut Chikki Recipe In Gujarati)

#BW
આજે બાળકો ની પસંદ ની ચોકલેટ પીનટ ચીક્કી બનાવી છે ખૂબ જ ટેસ્ટી બને છે
ચોકલેટ પીનટ ચીક્કી (Chocolate Peanut Chikki Recipe In Gujarati)
#BW
આજે બાળકો ની પસંદ ની ચોકલેટ પીનટ ચીક્કી બનાવી છે ખૂબ જ ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગદાણા ને એક કડાઈ માં શેકી લેવા બરાબર શેકાય જાય એટલે એક ચારણા માં કાઢી લેવા અને થોડા ઠંડા થાય એટલે હાથ થી મસળવા
- 2
હવે બધા છાડા નીકળી જાય એટલે પછી ગોળ ને ઝીણો સમારી લેવો અને શીંગદાણા ને બાઉલ માં કાઢી લેવા
- 3
હવે એક કડામાં ગોળ અને થોડું પાણી ઉમેરી ને ગરમ કરવું જ્યાં સુધી ગોળ એકદમ પીગળી ના જાય ત્યાં સુધી
- 4
હવે ગોળ બરાબર થઈ ગયો છે કે નહિ તે તપાસી લેવું તેના માટે 1 વાટકી માં થોડું પાણી લેવું તેમાં પીગળેલો ગોળ ઉમેરી તપાસી લેવું જો ગોળ બરાબર કડક થઈ ગયો હોય અને હાથ થી ટુટી જાય તો સમજવું ચાસણી રેડી થઈ ગય છે પછી તેમાં ઘી ઉમેરવું
- 5
હવે તેમાં કોકો પાઉડર અને બેકિંગ સોડા ઉમેરી બરાબર મિક્સ કરી તરત જ શીંગદાણા ઉમેરી દેવા અને મિક્સ કરી લેવું પછી એક પ્લેટ ને ગ્રીસ કરી તેમાં આ મિશ્રણ ઉમેરી પાથરી દેવું અને ગરમ ગરમ માં જ મનપસંદ આકાર આપી દેવો
- 6
હવે ચોકોલેટ પિનટ ચીક્કી રેડી છે સર્વ કરવા તેણે એક પ્લેટ માં કાઢી સર્વ કરો આ ચીક્કી ને 7 થી 8 દિવસ સ્ટોર કરી શકાય કે
Keywords
Similar Recipes
More Recipes
- પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
- દાડમ દાણા મસાલા છોલે જૈન (Pomegranate Masala Chickpeas Jain Recipe In Gujarati)
- પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati)
- તવા કૂલચા જૈન (Tawa Kulcha Jain Recipe In Gujarati)
- પંજાબી ટ્રેડિશનલ દાલ મખની (Punjabi Traditional Dal Makhani Recipe In Gujarati)





















ટિપ્પણીઓ