સૌપ્રથમ એક બાઉલમાં બધા શાકભાજી ને ઝીણા સમારી લેવા. હવે તેમાં ચીલી ફેલકસ, ઓરેગાનો ઉમેરવું.
2
ત્યારબાદ તેમા પીઝા સોસ ઉમેરી મિક્સ કરવું. હવે એક પ્લેટ માં બિસ્કીટ ગોઠવી ઉપર પીઝા સોસ લગાવી તૈયાર કરેલું સ્ટફીગ મુકી ચીઝ છીણી ઉપર ટોમેટો સોસ અને કોથમીર નાંખી સર્વ કરવું.
ટિપ્પણીઓ (2)