અલગ અલગ જાતનાં બિસ્કીટ, ડુંગળી, લીલાં મરચાં, લાલ મરચાનો પાઉડર, મરી નો ભૂકો, સ્વાદ મુજબ મીઠું, થોડાં મિક્સ હર્બસ, થોડાં ચીલી ફ્લેક્સ, ક્યૂબ ચીઝ, જરૂર મુજબ ટોમેટો કેચઅપ, જરૂર મુજબ માયોનીઝ, ગાર્નિશ માટે કોથમીર
વઘારેલા મમરા, બાફેલો બટાકા, સમારેલું ટામેટું, સમારેલી ડુંગળી, મરચું, જરૂર પ્રમાણે ગળી ચટણી, જરૂર પ્રમાણે ધાણાની ચટણી, જરૂર પ્રમાણે લસણની ચટણી, જરૂર પ્રમાણે ઝીણી સેવ, કોથમીર, દાડમ, પાણીપુરી ની પૂરી