હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)

Preeti Mataliya @prity72cook_20902006
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નૂડલ્સ ને પાણી મા બાફી લો.બફાઈ જાય એટલે ઠંડુ પાણી ઉમેરી ને તેલ લગાવી લો.એટલે નૂડલ્સ ચોટે નહી.
- 2
બધા વેજીટેબલ લાબા સમારી લો.હવે તેલ ગરમ કરી લસણ,ડુંગળી સાતળો.
- 3
હવે મીઠું ઉમેરી પેલા કોબીજ, ગાજર ઉમેરી સાતળો, સહેજ ચડે એટલે નૂડલ્સ મસાલો,બધા કેપ્સિકમ ઉમેરી સૉસ ઉમેરો. પછી ટોમેટો કેચઅપ ઉમેરો.
- 4
હવે પ્રોપર મિક્સ કરી નૂડલ્સ ને થોડા ઉમેરી હલાવી પાછા થોડા ઉમેરી હલવો. જેથી બધા વેજીટેબલ સાથે નૂડલ્સ બરાબર મિક્સ થાય.તૈયાર છે હક્કા નૂડલ્સ...
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16755743
















ટિપ્પણીઓ (4)