વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખુબ જ સ્વાદિષ્ટ બને છે
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને બે થી ત્રણ વખત પાણીથી ધોઈ લો. ત્યારબાદ કુકરમાં ઘી તેલ ગરમ મૂકી તેમાં ખડા મસાલા લીલા મરચા લીમડાના પાન સતરાય પછી તેમાં કાંદા લસણ મીઠું અને હળદર નાખી બે મિનિટ માટે સાંતળી લો
- 2
ત્યારબાદ તેમાં લાલ મરચું ધાણાજીરૂ અને પલાળેલા દાળ ચોખા ઉમેરી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી ત્રણથી ચાર સીટી વગાડી લો અને થોડી વાર માટે ઠંડુ થવા દો
- 3
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ વઘારેલી ખીચડી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી કોથમીરથી ગાર્નિશિંગ કરો સર્વ કરો.
Similar Recipes
-
-
પાલકની લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મેં લંચમાં બનાવી હતી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે#MBR7Week7#CWM2#hathimasala Falguni Shah -
-
કોબી બટાકા કાંદા નું શાક (Cabbage Potato Onion Shak Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#Week 1વઘારેલી ખીચડી ને મેં સ્વામિનારાયણ મંદિરમાં મળે છે તે રીતે બનાવી છે તેમાં મે ડુંગળી લસણ નો ઉપયોગ કર્યો નથી તો પણ એટલી બધી ટેસ્ટી બની છે Rita Gajjar -
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#WEEK1- ખીચડી નામ પડતાં દરેક ને એક જ વિચાર આવે કે બીમાર થઈએ એટલે ખીચડી ખવાય. પણ ખીચડી માં શાકભાજી અને મસાલા ઉમેરીને ખાવામાં આવે તો એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર બને છે. અહીં આવી જ ખીચડી પ્રસ્તુત છે.. Mauli Mankad -
-
-
ગ્રીન ફોતરા વાળી દાળની ખીચડી (Green Fotra Vali Dal Khichdi Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
તુવેરની દાળ ની ખીચડી (Tuver Dal Khichdi Recipe In Gujarati)
બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે😋 Falguni Shah -
બાદશાહી ખીચડી (Badshahi Khichdi Recipe In Gujarati)
#BWખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
-
વઘારેલી ખીચડી કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#THURSDAY TREAT 1#TT1 Jayshree G Doshi -
-
-
-
-
-
-
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16755731
ટિપ્પણીઓ