કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ. ક્રિસ્પી (Veg Crispy Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ. ક્રિસ્પી (Veg Crispy Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ. ક્રિસ્પી (Veg Crispy Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani

વેજ. ક્રિસ્પી (Veg Crispy Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • લઈ માટે
  • 50 ગ્રામમેંદો
  • 100 ગ્રામકોર્નફોલાર
  • 1 ચમચીમરી પાઉડર
  • 1 ચમચીમીઠું
  • 1 વાટકીફલાવર
  • 1 વાટકીગાજર
  • 1 વાટકીફણસી
  • 1 વાટકીકેપ્સિકમ
  • 1 વાટકીસમારેલ બટાકુ
  • ગ્રેવી માટે
  • 2 નંગટામેટા
  • 2-3મરચા
  • 1 ટુકડોઆદુ
  • 2 ચમચીસોયા સોસ
  • 2 ચમચીમરચુ પાઉડર
  • 2 ચમચીગ્રીન ચીલી
  • 2 ચમચીરેડ ચીલી
  • સ્વાદમુજબ મીઠું
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધાજ શાકભાજી સમારી લેવા. ત્યારબાદ મિક્સર જારમાં ટામેટા,મરચા અને આદુની ગ્રેવી કરવી.

    વેજ. ક્રિસ્પી (Veg Crispy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ. ક્રિસ્પી (Veg Crispy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક બાઉલમાં મેંદો,કોર્નફોલાર,મરી પાઉડર અને મીઠું નાખીને ભજીયા જેવું ખીરું તૈયાર કરો. પછી તેમાં બધા શાકભાજી નાખીને મિક્સ કરો બાજુમાં ગૅસ પર તેલ ગરમ કરવા મુકો.તેલ આવી જાય એટલે તેમાં છુટા છુટા નાખીને તળી લો.

    વેજ. ક્રિસ્પી (Veg Crispy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. ક્રિસ્પી (Veg Crispy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. ક્રિસ્પી (Veg Crispy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બાજુમાં એક પેનમાં 1 ચમચો તેલ મુકો.તેલ આવી જાય એટલે તેમાં ટામેટા ની ગ્રવી નાખીને હલાવો.ઉપેરમુજબ બધા મસાલા નાખો અને તેને મિક્સ કરો. ત્યારબાદ 2 ચમચી કોર્નફોલારને પાણીમાં ડોઈને ગ્રેવી માં નાખો.તેને 5 મિનિટ થવા દો.

    વેજ. ક્રિસ્પી (Veg Crispy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. ક્રિસ્પી (Veg Crispy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. ક્રિસ્પી (Veg Crispy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગ્રવી થઈ જાય એટલે તેમાં તળેલા શાકભાજી નાખીને 4 થી 5 મિનિટ મિક્સ કરો. તેની ઉપર કોથમીર થી ગાર્નિશ કરો.તૈયાર છે વેજ ક્રિસ્પી

    વેજ. ક્રિસ્પી (Veg Crispy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ. ક્રિસ્પી (Veg Crispy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ. ક્રિસ્પી (Veg Crispy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર January 19, 2023 10:33
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વેજ ક્રિસ્પી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
  2. તીખો ખીચડો (Spicy Khichdo Recipe In Gujarati)
  3. ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
  4. ચાઈનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
  5. હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
  1. ચાઈનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
  2. લીલા વટાણા નું સૂપ (Green Vatana Soup Recipe In Gujarati)
  3. કાવા શોટ્સ (Kava Shots Recipe In Gujarati)
  4. મિક્સ ચીકી લાડુ (Mix Chikki Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16756691
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close