ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)

#WCR
આ રેસિપી મેં કાલે જ સાંજે નાસ્તામાં બનાવેલી શિયાળો ચાલતો હોવાથી ભરપૂર લીલા શાકભાજી મળતા હોય છે જેથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે વડી ચાઈનીઝ વાનગીઓ મને ખાસ અને ઘરના બધાને ભાવતી આઈટમ છે
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
#WCR
આ રેસિપી મેં કાલે જ સાંજે નાસ્તામાં બનાવેલી શિયાળો ચાલતો હોવાથી ભરપૂર લીલા શાકભાજી મળતા હોય છે જેથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે વડી ચાઈનીઝ વાનગીઓ મને ખાસ અને ઘરના બધાને ભાવતી આઈટમ છે
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ કેપ્સીકમ ગાજર અને ડુંગળી ને ચોપરમાં એકદમ ઝીણું ચોપ કરવું ત્યારબાદ એક બાઉલમાં બધું ભેગું કરી તેમાં કોર્નફ્લોર અને મેંદો નાખવો સ્વાદ અનુસાર મીઠું મરી પાઉડર લાલ મરચું ગરમ મસાલો આદુ-મરચાની પેસ્ટ લસણની પેસ્ટ નાખવી બરાબર મિક્સ કરી નાના નાના લંબગોળ બોલ વાળવા
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં બધા બોલ તળી લેવા ત્યારબાદ એક નાના બાઉલમાં સોયાસોસ બંને ચીલી સોસ અને ટોમેટો કેચઅપ મિક્સ કરવું બીજા એક પેનમાં સહેજ તેલ લઈ તેમાં ડુંગળી કેપ્સીકમ તળવા પછી તેમાં કોબી ગાજર નાખવા ત્યારબાદ તેમાં ત્રણેય સોસ નું મિશ્રણ ઉમેરવું હલાવી શકાય તેમાં મંચુરિયન નાખી દેવા ગેસ પરથી નીચે ઉતારી પ્લેટમાં સર્વ કરવા હસતો તૈયાર છે ચટપટી બધાને મન ભાવતી ચાઈનીઝ વાનગી ડ્રાય મંચુરિયન
- 3
જે લોકો તીખું વધારે ન ખાતા હોય તે આમાંથી લાલ મરચું ગરમ મસાલો કાઢી પણ કરી શકે છે અને પ્રમાણ ઓછું પણ કરી શકે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મંચુરિયન(manchurian recipe in gujarati)
મંચુરિયન ચાઈનીઝ વાનગી હોવા છતાં પણ બધા જ લોકો ને ભાવતી વાનગી છે.#ફટાફટ Rajni Sanghavi -
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
-
-
હક્કા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)
#ATW1#TheChefStoryસામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડ દરેક લોકોને ભાવતું હોય છે અને નાના મોટા મોજથી ખાતા હોય છે સ્ટ્રીટ ફૂડમાં ખાસ કરીને સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ખૂબ જ ફેમસ છેઆજે આપણે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીશું અને તેમાં ટેસ્ટ પણ ઉમેરીશું મારા ઘરમાં અમે આ રીતે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીએ છીએ. Varsha Karia I M Crazy About Cooking -
-
-
ડ્રાય મંચુરિયન(Dry Manchurian)
#૩વિકમીલચેલેન્જ#વિકમીલ૧#spicy#માઇઇબૂક#post23બધાને ચાઈનીઝ વાનગીઓ ખાવાનો બહુજ શોખ લાગ્યો છે. એમાં પણ લોક ડાઉન ચાલે છે તો બહાર કંઈપણ ખાવા પીવાનો કંઇ પ્રશ્ન ઊભો થાય નઇ. તો આજે આપડે ઘરેજ ડ્રાય મંચુરિયન બનાવીએ. Bhavana Ramparia -
-
ગોભી મંચુરિયન જૈન (Cauliflower Manchurian Jain Recipe In Gujarati)
#WCR#gobi#manchuriyar#coliflower#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
સોયા મંચુરિયન (Soya Manchurian Recipe In Gujarati)
#MRCમોનસુન સિઝન અને વરસાદી માહોલમાં આપણને બધાને ચટપટુ અને મસાલેદાર ખાવાનું ખૂબ ગમે છે... આપણે ભજીયા પકોડા નો આનંદ ખૂબ માણીએ છીએ.. આ વખતે આપણને ચાઈનીઝ મનચુરીયન પણ એટલા જ પસંદ પડે છે આજે મેં એવા જ એક મનચુરીયન પણ હેલ્ધી રીતે બનાવેલા છે.જે ખુબ હેલધિ છે અને એટલા જ ટેસ્ટી પણ લાગે છે મેં સોયાવડી માંથી મનચુરીયન બનાવેલા છે જનરલ સોયાવડી આપણને ભાવતી નથી કારણ કે તેનો ટેસ્ટ ખૂબ બ્લેન્ડ છે પણ સોયા વડી ના હેલ્થ બેનીફીટ્સ ખૂબ છે છે તો જરૂરથી ટ્રાય કરજો Hetal Chirag Buch -
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe in Gujarati)
#GA4#week3આમ તો મને ચાઇનીઝ પસંદ નથી. પણ મારી daughter ને પસંદ છે એટલે એના માટે આ week ની recipe મા Chinese choose કર્યુ. અને પહેલી વખત બનાવ્યું છે. Shital -
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
#DIWALI2021#LO ઘણીવાર રોટલી પડી રહે તો ઠંડી ન ભાવે. મેં આજે લેફ્ટ ઓવર રેશીપી બનાવી બગાડ પણ ન થાય અને બધાને કંઈક નવું લાગે જેથી હોંશે હોંશે ખાઈ પણ લે.આપને પણ પસંદ આવશે. Smitaben R dave -
-
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
-
-
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગીઓ બધા જ બનાવતા હોય છે છોકરાઓ ને ખુબ ભાવે છેઆજે મેં મંચુરિયન રાઈસ બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
મંચુરિયન વિથ ફ્રાઇડ રાઈસ (Manchurian with Fried rice recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#Chinese#manchurian#friedrice#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI ચાઈનીઝ વાનગીઓ માં manchurian વિકાસનું મહત્વ છે અને ગોરા પણ ખવાય છે અને ગ્રેવી સાથે પણ સર્વ કરી શકાય છે મનચુરીયન તથા તેની સાથે કોમ્બિનેશનમાં નુડલ્સ રાઈસ ખુબ જ સરસ લાગે છે અહીં મેં મીડીયમ ગ્રેવી સાથે મનસુરીયન તૈયાર કરેલ છે અને તેની સાથે ડ્રેસ તૈયાર કર્યું છે આ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. ચાઈનીઝ વાનગીઓ માના વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે અને શિયાળાની ગુલાબી ઠંડીમાં આવી વાનગીઓ ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
-
ઢોકળા ચીલી ડ્રાય (Dhokla Chili Dry Recipe In Gujarati)
#LOમેં leftover ઢોકળા માંથી એક ચાઈનીઝ ડિશ બનાવી છે જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે. આપડે જનરલી ઢોકળા વધે તો વાઘરી ને નાસ્તા માં ખાઈએ છીએ તેના બદલે આ રીતે બનાવી તો એક નવી આઈટમ મળે છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે. Purvi Baxi -
-
ડ્રાય મંચુરીયન (Dry Manchurian Recipe In Gujarati)
ગુલાબી ઠંડીમાં ગરમ ગરમ મંચુરીયન ખાવાની મજા જ કઇંક અલગ છે.#WCR Tejal Vaidya -
વેજ. મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)
#GA4#week3ચાઈનીઝ વાનગીઓ નાના બાળકો ની ફેવરિટ હોય છે. અને આ વાનગી ક્યારે પણ ખાવાની ના નહીં પાડે. Reshma Tailor -
-
વેજ ડ્રાય મંચુરિયન (Veg. Dry Manchurian Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati વરસાદી માહોલમાં બધાની ભૂખ ઉઘાડશે ગરમા ગરમ વેજ મંચુરિયન. આ રેસીપી ને સ્ટાર્ટ અથવા નાસ્તાનાં રુપમાં પીરસવામાં આવે છે. આ વાનગી ને સૂપ સાથે, નુડલ્સ અથવા ફ્રાઈડ રાઈસ સાથે પીરસી શકાય છે. Vaishali Thaker
More Recipes
ટિપ્પણીઓ (3)