કાવા શોટ્સ (Kava Shots Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી લઈ ગરમ કરવા મૂકવું
- 2
પછી તેમાં તુલસીના પાન અજમાના પાન સમારેલી લીલી હળદર મરી પાઉડર આદુ નાખી ઉકળવા દેવું પાંચથી દસ મિનિટ ઉકળી જાય પછી ગેસ બંધ કરી તેમાં સંચળ પાઉડર અને લીંબુનો રસ અને મધ નાખી મિક્સ કરી લેવું
- 3
પછી તેને ગાળીને સર્વિંગ ગ્લાસમાં લઈ ગરમાગરમ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાવો જૈન (Kavo Jain Recipe In Gujarati)
#JWC2#KAVO#LEMONGRASS#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
કાવો (Kava Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ.#WK4#કાવોઅત્યારે કરોના ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યો છે ત્યારે શરીરમાં ઇમ્યુનિટી વધારવા અને રોગની સામે લાડવા પાક આ કાવો પીવો બહુ જરૂરી છે.આ કાવાને કરોના ફાઈટર ઉકાળો પણ કહેવામાં આવે છે . Jyoti Shah -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#GA4#week15# herbal# એમ્યુનિટી વર્ધક તથા શરદી ઉધરસ કફ પેટના દર્દો માટે ઉપયોગી ટેસ્ટમાં પણ મસ્ત એવો હર્બલ ઉકાળો. Chetna Jodhani -
-
-
કાવો (Kava Recipe In Gujarati)
#WK4જામનગરનો કાવો (Jamanagari Kavo)🍮🍋🫖ખાટો,ખારો,તીખો, તૂરો જીભ ઉપર પારખી શકાતાં તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો. જામનગરની ઉત્પત્તિ કાવો હવે દેશના સીમાડા વટાવી વિદેશોમાં નિકાસ થવા લાગ્યો છે. સ્વાદ અને અનેક રોગોમાં અક્સીર આયુર્વેદિક કાવો શિયાળાનું ઉત્તમ આયુર્વેદિક પીણું સાબિત થયું છે. કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે શહેરીજનો મોટી સંખ્યામાં કાવો પીવા ઉમટી પડે છે.શિયાળામાં કોઈ જામનગરવાસી એવો નહીં હોય જે કાવો પીતો ન હોય.શિયાળામાં અને ચોમાસામાં મુખ્યત્વે અતિ લોકપ્રિય કાવો આયુર્વેદિક મસાલાથી ભરપૂર ઉકાળીને બનાવવામાં આવે છે. શરદી, ઉધરસ, કફ, ગેસ, પિત્તવાયુ, અપચો જેવા હઠીલાં દર્દો માટે કાવો અક્સીર ઈલાજ ગણવામાં આવે છે.તો આવો જાણીએ ગરમાગરમ જામનગરી કાવો બનાવવાની રીત Riddhi Dholakia -
-
-
-
-
-
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#Masala box#હળદર#અજમો#મરી પાઉડર#કૂકસ્નેપ ચેલેન્જમેં આરેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી સ્વેતુ ગુધકા ની રેસીપી ને ફોલો કરીને બનાવી છેમિત્રો અત્યારે કોરોના ફરીથી વકર્યો છે તો ઉકાળો પીવાથી શરદી ખાંસી માં ઘણી રાહત મળે છે Rita Gajjar -
દેશી કાવો (Desi Kava Recipe In Gujarati)
#WK4#kawo#cookpadgujaratiઆજ મેં દેશી કાવો બનાવ્યો છે જે કોરાના કાળમાં ઈમ્યુનિટી બુસ્ટરનુ કામ કરે છે. તેમજ નવશેકું પીવાથી શરદી ઉધરસ માં પણ મદદ કરે છે. તેમાં ફૂદીનો, સેચળ,અજમો હોવાથી પેટ દર્દ પણ દૂર કરે છે. બાળકો પણ હોશે હોશે પીવે એવો ટેસ્ટી કાવો છે. Ankita Tank Parmar -
બીટરૂટ શોટ્સ (Beetroot Shots Recipe In Gujarati)
#RC3બીટરુટ જ્યુસ સ્કીન ગ્લોવ માટે સારું છે. મેં મારા બાળકો માટે બનાવ્યું. બીટરુટ માં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.લીંબુમાં વિટામિન સી હોય છે.કાકડીમાં મોઈશ્ચરાઈઝર હોય છે. Nisha Patel -
-
-
ઇમ્યુનિટી ચા (Immunity Tea Recipe In Gujarati)
#Immunityઆ ચા અત્યારની પરિસ્થિતિ ને અનુકૂળ છે આ મારું પોતાનું ઇનોવેશન છે આ ચાને તમારે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે નયણાકોઠે પીવી Rita Gajjar -
-
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#trend3 શિયાળાની ઋતુ નજીક આવી ગઈ છે તો આજે આપણે સરળતાથી મળી રહે અને ઠંડીની ઋતુમાં ફાયદાકારક એવો હર્બલ ઉકાળો બનાવીયે. Bansi Kotecha -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#Week4કાવો એટલે તીખો ,કડવો એવું જ નથી..કાવો તો ખાટો અને મીઠો આરોગ્ય વર્ધક પીણું છે..આ રીતે બનાવશો તો ઘરે બધાં જ લોકો હોંશે હોંશે પીશે.. Sunita Vaghela -
-
-
હબૅલ ટી (Herbal tea recipe in gujarati)
#ફટાફટ આ હબૅલ ટી પીવાથી વજન ઓછું થાય છે. રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. અને ચહેરા પર સાઈન આવે છે. Jignasha Upadhyay -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4Week 4પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ માં ખાજલી તો પ્રખ્યાત છે જ પરંતુ ત્યાંની ચોપાટી નો કાવો પણ ખુબ જ પ્રખ્યાત છે. આ કાઓ શરદી અને કફ દૂર કરનાર છે. જેનો ઉપયોગ અત્યાર ના સમય માટે ખૂબ જ જરૂરી છે. Hetal Siddhpura -
-
કાવો (kavo recipe in Gujarati)
#WK4#week4#cookpadgujarati#cookpadindia કાવો એક કાઠીયાવાડી ગરમ પીણું છે. કાવો પિવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કાવામાં રહેલા તત્વો શિયાળાની ઠંડી સામે પણ રક્ષણ આપે છે. શરદી, ઉધરસ, કફ અને ખોરાકના પાચન માટે પણ કાવો ઘણો ફાયદાકારક રહે છે. કોરોનાવાયરસ સામે લડવા માટે પણ કાવો આપણા શરીરને ઘણો મદદરૂપ રહે છે. શિયાળાની ઠંડીમાં કાઠીયાવાડમાં કાવાની નાની મોટી લારીઓ જોવા મળે છે. સવારના સમયે અને રાતની ઠંડીમાં આ ગરમા ગરમ તીખો, ખાટો અને ખારો કાવો પીવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16758720
ટિપ્પણીઓ