રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા વેજીટેબલ ની સમારી અને બાફી તેમાં ચીઝ,પનીર, આદુ,લસણ મરચાની પેસ્ટ,બ્રેડ ક્રમ્સ,રેડ પેપર, ઓરેગાનો,બાફેલાં બટાકાં અને મીઠું નાખી મિક્સ કરી લેવું.
- 2
સ્લરી બનાવવા માટે મેંદો, કોર્ન ફ્લોર, મરી પાઉડર, મીઠું અને પાણી ઉમેરી સ્લરી બનાવી લેવી.
- 3
ત્યાર પછી નગેટ્સ નો શેપ આપી સ્લરીમાં ડીપ કરી બ્રેડ ક્રમ્સમાં રગદોળી તળી લેવું.
- 4
વેજ નગેટ્સ ને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
- 5
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16766185


















ટિપ્પણીઓ (3)