લગ્ન પ્રસંગ માં હોય તેવી કઢી

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
4વ્યકતી
  1. 1 વાટકીખાટું દહીં
  2. 1/2 વાટકી ચણા નો લોટ
  3. 3 ચમચીખાંડ
  4. 1 નંગલીંબુ નો રસ
  5. 1 નંગલાલ મરચુ
  6. 1 નંગલવિંગ
  7. 1 નંગ તજ
  8. 1ડાળખી લીમડો
  9. 3 ચમચીઘી
  10. ચપટીરાઈ
  11. ચપટીજીરું
  12. ચપટીહિંગ
  13. 1/4 ચમચી આદું ખમણેલું
  14. મીઠું ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    તપેલી માં 1 વાટકી દહીં 2વાટકી પાણી ઉમેરી ચણા નો લોટ ઉમેરી બેટર તૈયાર કરવું પેન માં ઘી મૂકી રાઈ જીરું હિંગ ઉમેરી લાલ મરચુ તજ લવિંગ લીમડો ઉમેરી બેટર ઉમેરવુ

  2. 2

    પછી તેમાં મીઠું ખાંડ ઉમેરવુ લીંબુ ને આદું ખમણેલું ઉમેરવુ ને એકદમ ઉકાળવી

  3. 3

    એકદમ ઉકળે ઘટ થાય એટલે સર્વ કરો (લગ્ન ની કઢી માં હળદર હોય નહીં તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો આ કઢી ગળાશ વાળી ને ખાટી હોય છે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes