રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બધી દાળ અને ચોખાને મિક્સ કરી બે વાર પાણીથી ધોઈ લેવું.
હવે કુકરમાં ઘી લઈ જીરું અને ડુંગળી નાખી ગુલાબી રંગની સાંતળી લો. - 2
ત્યાર પછી આદુ-લસણ ની પેસ્ટ નાખી સાંતળો અને ટામેટા નાખી થોડું પાણી ઉમેરી નરમ થાય ત્યાં સુધી થવા દો.
ત્યારબાદ લીલા મરચાની પેસ્ટ, લાલ મરચું, મીઠું અને હળદર નાખી મિક્સ દાળ ઉમેરો. - 3
હવે જરૂર મુજબ પાણી ઉમેરી ત્રણ સીટી વગાડી ગરમા ગરમ સર્વ કરો.
તૈયાર છે મિક્સ દાળ ખીચડી.
Similar Recipes
More Recipes
- લીલું લસણ અને કોથમીર ની ચટણી (Lilu Lasan Coriander Chutney Recipe In Gujarati)
- લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
- ફાડા ખીચડી.(Fada khichdi recipe in Gujarati)
- લીલા મરચા અને સૂકા લસણ ની ચટણી (Lila Marcha Suka Lasan Chutney Recipe In Gujarati)
- સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16770095













ટિપ્પણીઓ