ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Krishna Vadiya
Krishna Vadiya @cook_30976068

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 1 કિલોગાજર
  2. 250મીલી દૂધ
  3. સ્વાદ પ્રમાણે ખાંડ
  4. કાજુ, બદામ
  5. 3 મોટી ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પેલા ગાજર ને બરાબર ધોઈ ને તેની છાલ કાઢી નાખવી પછી બધા ગાજર ને ખમણી લેવા

  2. 2

    પછી એક નોનસ્ટીક પેનમા બધા ગાજર નાખીને થોડી વાર હલાવા નું જયા સુધી ગાજર નુ પાણી બ્રેડ ત્યા સુધી

  3. 3

    પછી ઘી નાખી ને શેક વાનું

  4. 4

    90% જેવો હલવો શેકાય જાય ત્યારે એમાં દૂધ નાખવા નું ફરી થી થોડું પકાવા દેવા નું

  5. 5

    જયારે સરસ હલવો પુરો પાકી જાય ત્યારે તેમા ખાંડ નાખવાની પછી ખાંડ નુ પાણી બધું બળી જાય ત્યારે એમાં કાજુ ને બદામ નાખી દેવા

  6. 6

    તો તૈયાર છે આપણો ગાજર નો હલવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Vadiya
Krishna Vadiya @cook_30976068
પર

ટિપ્પણીઓ

Similar Recipes