કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#RDS

#RDS

વધુ વાંચો

તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#RDS

#RDS

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ
2વ્યક્તિ
  • 3 કપઈડલી નું ખીરું
  • સ્વાદ અનુસારમીઠું
  • 1/2 નાની ચમચીબેકિંગ સોડા
  • 1/8 ચમચીલીલો કલર
  • 1/8 ચમચીઓરેન્જ કલર
  • 1 ચમચીમરી પાઉડર
  • 1/2 ચમચીલાલ મરચું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઈડલી ના ખીરા માં મીઠું અને બેકિંગ પાઉડર ઉમેરી મિક્સ કરવું

    તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ઈડલી ના ખીરા ના ત્રણ સરખા ભાગ કરવા પહેલાં ઈડલી ના ખીરા ને એક પ્લેટ માં તેલ લગાવી ખીરું ઉમેરો પછી તેના ઉપર મરી પાઉડર ભભરાવો

    તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લાલ મરચું પાઉડર ભભરાવો સ્ટીમર ને મે પહેલે થી ગરમ કરવા મુકિયું હતું તેમાં આ પ્લેટ ને 6 થી 8 મિનિટ સ્ટીમ કરવું અને ઠંડુ થાય પછી તેને કટ કરી લેવા

    તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બીજા બાઉલ ના ખીરા માં લીલો કલર ઉમેરી મિક્સ કરવું પછી પ્લેટ માં ઉમેરી તેના ઉપર મરી પાઉડર ભભરાવો પછી સ્ટીમ કરવા

    તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ત્રીજા બાઉલ ના ખીરા માં ઓરેન્જ કલર ઉમેરી મિક્સ કરવું પછી પ્લેટ માં કાઢી ઉપર થી મરી પાઉડર ભભરાઓ અને સ્ટીમ કરી લો પછી કટ કરી લેવા

    તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ઢોકળા ને સ્ટીક માં પહેલા ઓરેન્જ ઢોકળા પછી સફેદ ઢોકળા અને પછી લીલા ઢોકળા એવી રીતે સ્ટીક માં ભરાવો પછી સર્વિંગ પ્લેટ માં મૂકી ઉપર થી ટોમેટો સોસ થી ગાર્નિશ કરી સર્વ કરવા

    તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તમે આમાં રાઇ અને તલ નો વઘાર ઉમેરી ને પણ સર્વ કરી શકો

    તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    તિરંગા ઢોકળા કબાબ (Tricolor Dhokla Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર January 28, 2023 17:27
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
February 17, 2023 11:06
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢોકળા કબાબ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સાબુદાણા બટાકા ની સ્ટીક્સ (Sabudana Bataka Sticks Recipe In Gujarati)
  2. ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati)
  3. વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
  4. ઘેંસ (Ghens Recipe In Gujarati)
  5. સ્પાઇસી બટર ઘુટો જામનગર ફેમસ (Spicy Butter Ghuto Jamnagar Famous Recipe In Gujarati)
  1. જવ ઘઉં ની ભાખરી (Barley Wheat Bhakri Recipe In Gujarati)
  2. મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
  3. ત્રિરંગી હલવા (Tricolor Halwa Recipe In Gujarati)
  4. ગાજર પુલાવ (Gajar Pulao Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16774302
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close