ત્રિરંગી હલવા (Tricolor Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક કડાઈ માં ઘી લો પછી તેમાં છીણેલા ગાજર નાખી દો અને પાંચ મિનિટ રહેવા દોં પછી તેમાં દૂધ નાખી સતત હલાવતા રહો દૂધ બળી જવા આવે એટલે તેમાં ખાંડ એડ કરો ખાંડ નું પાણી બળી જાય એટલે તેમાં માવો એડ કરો
- 2
- 3
પછી બીજી કડાઇ માં ઘી લઈ તેમાં છીણેલી દૂધી.એડ.કરો અને દુધિ ના પાંચ મિનિટ હલાવો પછી તેમાં.દૂધ એસ કરી લો અને સતત હલાવતા રહો બધુ દૂધ બળી જાય એટલે તેમાં ખાંડ નાખી દો ખાંડ ની પાણી બળી જાય એટલે તેમાં ગ્રીન કલર માં 1 ચમચી પાણી નાખી મિક્ષ કરી એ ક્લર એડ કરી થોડી વાર હલાવતા રાહો પછી ગેસ બંધ કરી દો
- 4
- 5
પછી ફરી એક કડઇ માં 1 ચમચીઘી લો પછી તેમાં છીણેલું પનીર એડ.કરી લો પછી તેમાં મીલ્કમેડ એડ કરી પાંચ મિનિટ સુધી હલાવતાં રહો મિલ્કમેડ બળી જાય અને ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી.દો
- 6
- 7
પછી પ્લાસ્ટિક ના નાની. વાટકી લો પછી તેમાં નીચે ગાજર નો હલવો પછી તેની ઉપર પનીર નો હલવો રાખો પછી તેની ઉપર દૂધી નાં હલવા ની લેયર કરી લો
- 8
પછીસર્વિંગ પ્લેટ લઈ તેમાં વાટકી ના ઊંધી કરી લો અને ત્રિરંગી. હલવા ના પ્લેટ માં લઈ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટ્રાઇ કલરડ્ હલવા કેક
#જૈન #ફરાળીહેલો ફ્રેન્ડસ , આજે ખુબ જ ખુશી નો તહેવાર છે એટલે કાન્હા માટે મેં હલવા કેક બનાવી છે. કાનુડો દરેક ના દિલ માં રહેલો છે. એટલે મેં સ્પેશિયલ હાર્ટ સેઇપ કેક બનાવી છે.❤ asharamparia -
-
-
-
ગાજર હલવા ડૉનટ્સ (Carrot Halwa Doughnuts Recipe In Gujarati)
#XS#MBR8#cookpadindia#cookpadgujaratiગાજર હલવા ડૉનટ્સ Ketki Dave -
ત્રિરંગી પેંડા (Tricolor Peda Recipe In Gujarati)
#trirangipeda#tirangipenda#RDS#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
ચીકુ હલવા (Chikoo Halwa Recipe In Gujarati)
#GA4#Week6#halwaચીકુ નો હલવો ફટાફટ બની જાય છે ને સ્વાદ મા પણ સરસ લાગે છે તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya -
તિરંગા રબડી હલવા (Tiranga Rabdi Halwa Recipe in Gujarati)
#Republicdayspecial#Tirangarabdihalwa#Halwa Sneha kitchen -
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં મસ્ત ગાજર આવે ત્યારે આ હલવો બનાવવની, ખાવાની ને ખવડાવવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
ત્રિરંગી સલાડ (Tricolor Salad Recipe In Gujarati)
#RDS #Tricolor_Salad #RepublicDay2023#ત્રિરંગી_સલાડ #ગાજર #મૂળો #કાકડી#પ્રજાસત્તાકદિન #26જાન્યુઆરી2023#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove🇮🇳🇮🇳 જય હિંદ 🇮🇳🇮🇳સાવ સાદું સલાડ ખમણી ને ભારત દેશ નાં ત્રિરંગી ધ્વજ માં સજાવી સર્વ કરેલ છે. અશોક ચક્ર ની જગ્યા એ સ્ટાર ફૂલ ગોઠવાયું છે. ધ્વજ ફરકાવવા માટે ની દાંડી માટે પીળા રંગ નાં તળેલાં ભૂંગળા ગોઠવ્યા છે. Manisha Sampat -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ