કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#WKR
આજે મે કઈક અલગ પાણીપુરી ફ્લેવર્સ ની ખીચડી બનાવી છે પાણીપુરી તો બધા બનાવે અને ખાય પણ પાણીપુરી ખીચડી નો ટ્રાય કરો એકદમ ટેસ્ટી બને છે નાના મોટા બધા ને પસંદ આવે એવી ખીચડી છે

#WKR
આજે મે કઈક અલગ પાણીપુરી ફ્લેવર્સ ની ખીચડી બનાવી છે પાણીપુરી તો બધા બનાવે અને ખાય પણ પાણીપુરી ખીચડી નો ટ્રાય કરો એકદમ ટેસ્ટી બને છે નાના મોટા બધા ને પસંદ આવે એવી ખીચડી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ
  • 2 ચમચીમગ મોગર દાળ
  • 2 ચમચીમગ ની છાડા વાળી દાળ
  • 1 ચમચીમસૂર દાળ
  • 1 ચમચીતુવેર દાળ
  • 3 ચમચીચોખા
  • 2 ચમચીફણગાવેલા મગ
  • 2 ચમચીફણગાવેલા ચણા
  • 2 ચમચીતુવેર દાણા
  • 1 નંગ ડુંગળી
  • 1 નંગ બટાકો
  • 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  • 2 નંગલીલા મરચાં
  • 2 ચમચીરીંગણ ના ટુકડા
  • 1/4 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરૂ
  • 1 ચમચીહળદર પાઉડર
  • 1 ચમચીશીંગદાણા
  • 1 ચમચીખાંડ
  • 4 મોટી ચમચીતેલ
  • 2 ચમચીઘી
  • 3-4મીઠા લીમડા ના પાન
  • 2 ચમચીપાણીપૂરી મસાલો
  • 2મોટા બાઉલ પાણી પૂરી નું પાણી(ફુદીના ની પાણી)
  • 3બાઉલ છાસ
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી દાળ ને મિક્સ કરી ધોઈ ને પલાળવી સાઈડ પર રાખવી હવે બટાકો,ડુંગળી,લીલા મરચાં બધું કટ કરી લેવું પાણીપુરી નું પાણી બનાવી ને રાખવુ

    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કૂકર મા તેલ ઉમેરો તેમાં જીરું,રાઈ અને મીઠા લીમડા ના પાન ઉમેરી સાતાડવું હવે ડુંગળી, બટાકો,લીલા મરચાં,આદુ લસણની પેસ્ટ અને હળદર ઉમેરી મિક્સ કરવું

    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ફણગાવેલા મગ અને ચણા,તુવેર દાણા,અને થોડા દાણા ને ક્રશ કરી ને ઉમેરવા અને મિક્સ કરવું પછી પલાળેલી દાળ ઉમેરવી

    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ચોખા,રીંગણ,મીઠું અને પાણીપુરી નું પાણી ઉમેરી મિક્સ કરવું

    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં પાણીપુરી મસાલો અને ખાંડ ઉમેરી મિક્સ કરવું

    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં ઘી અને શીંગદાણા ઉમેરી બરાબર મિક્સ કરી કૂકર ને બંધ કરી 3 સીટી વગાડી ગેસ બંધ કરી કૂકર ને ઠંડુ થવા દો પછી ખોલી ને એક વાર ખીચડી ને હલાવી લેવી

    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે મે પાણીપુરી ફ્લેવર્સ ની ખીચડી બનાવી છે તો સર્વ પણ તે રીતે જ કરીશું ને બરાબર ને તો હવે ખીચડી ના બોલ્સ બનાવી લેવા અને છાસ માં મીઠું, મરી, જીરૂ પાઉડર,સંચળ,ફુદીનો ઉમેરી બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લેવું પછી તેમાં ઉપર થી કોથમીર ઉમેરો

    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે પાણીપુરી ની સાઈઝ ના નાના બાઉલ માં ખીચડી ના બોલ્સ મૂકો પછી નાના ગ્લાસ માં છાસ ભરી ઉપર ખીચડી ના બાઉલ મૂકી પાણીપુરી ની જેમ પાણીપુરી ફ્લેવર્સ ની ખીચડી ને સર્વ કરવી

    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પાણીપુરી ફ્લેવર્સ ખીચડી (Panipuri Flavours Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર January 28, 2023 18:55
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
January 29, 2023 18:00
Waah.. Jordar 👏
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સાબુદાણા બટાકા ની સ્ટીક્સ (Sabudana Bataka Sticks Recipe In Gujarati)
  2. ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati)
  3. વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
  4. ઘેંસ (Ghens Recipe In Gujarati)
  5. સ્પાઇસી બટર ઘુટો જામનગર ફેમસ (Spicy Butter Ghuto Jamnagar Famous Recipe In Gujarati)
  1. મિક્સ વેજ ખીચડી (Mix Veg Khichdi Recipe In Gujarati)
  2. ત્રિરંગી સલાડ
  3. વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
  4. વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16775835
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close