સ્વામીનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)

Pooja kotecha @poojakotechadattani
સ્વામીનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખીચડી બધી જ દાળ ધોઈ ને ૧૫ મિનીટ પલાળી રાખવા.બધા શાકભાજી ને સમારી લેવા.
- 2
એક કૂકર માં 3 ચમચી ઘી લઈ ગરમ મુકો તેમાં રાઈ,જીરું ઉમેરવું તતડે એટલે સૂકું લાલ મરચું,મીઠા લીમડા ના પાન, તજ,લવિંગ,મરી, તમાલપત્ર, મેથી ઉમેરી સાંતળવા. તેમાં બધા શાકભાજી અને પલાળી ખીચડી,બધી પલાળી દાળ શીંગદાણા નાખો.
- 3
પછી તેમાં બધુજ ઉમેરી ૧ મિનિટ સાંતળો.હવે તેમાં હળદર,લાલ મરચુંપાવડર,ધાણાજીરૂ, મીઠું ગરમ મસાલો, ઉમેરી હલાવી જરૂર મુજબ પાણી ઉમેરી હલાવી કૂકર નું ઢાંકણું બંધ કરી 5 સીટી વગાડવી અને પછી ગેસ બંધ કરવો.
- 4
તૈયાર છે.સ્વામીનારાયણ ખીચડી તેમાં વધેલી 3 ચમચી ઘી નાખીને મિક્સ કરો. તેને કાઢી અને લીલા મરચા સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16777724













ટિપ્પણીઓ