#WKR
દાળ અને ચોખા ને ધોઈને 5મિનિટ પલાળી રાખવા
કુકરમાં મૂકી તેમાં મીઠું અને હળદર નાંખી 3થી 4સિટી વગાડી લેવી
કુકર ઠંડુ પડે એટલે સર્વિગ ડીશમાં લઈને ઘી નાંખી સર્વ કરવી
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ