પાલક નો સૂપ (Palak Soup Recipe In Gujarati)

prutha Kotecha Raithataha
prutha Kotecha Raithataha @prutha_235

પાલક નો સૂપ (Palak Soup Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2લોકો
  1. 2પાલક નું બંચ
  2. 1 કપદૂધ
  3. 1 નંગબ્રોકોલી
  4. 1ક્યુબ ચીઝ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/4 tspજીરું પાઉડર
  7. 1/4 tspરેડ ચીલી ફ્લેક્સ
  8. 1/4 tspકળા મરી નો પાઉડર
  9. 1તમલ પત્ર

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    એક પેન માં પાણી લઇ પાલક બ્લાંચ કરવાની. બ્રોકોલી બ્લાંચ્ કરવાની

  2. 2

    પછી મિક્સર જાર બ્લાંચ કરેલી પાલક બ્રોકોલી ને દૂધ મિક્સ કરવાનું.

  3. 3

    પછી બીજા પેન બટર તમાલપત્ર, પાલક ની પેસ્ટ પાણી થોડું દૂધ ઉમેરવાનું પછી ઉપર મુજબ મસાલા ઉમેરવાના પછી ચીઝ ઉમરી ન ક્રીમ થી સર્વ કરવાનું

  4. 4

    Note: બટર નાખી તમલ પાત્ર આમાં કાંદા લસણ ઉમેરી શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
prutha Kotecha Raithataha
પર
I love cooking 😍😍
વધુ વાંચો

Similar Recipes