ટોમેટો બીટરૂટ સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#LSR
લગ્ન સ્ટાઇલ રેસીપી
ટોમેટો બીટરૂટ સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
#LSR
લગ્ન સ્ટાઇલ રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાં અને બીટ ને કુકરમાં જરૂર મુજબ પાણી ઉમેરી 3 થી 4 સીટી વગાડી લો અને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો
- 2
ત્યારબાદ કુકર ખોલી ટામેટાં અને બીટ ને મિક્સરમાં બારીક પીસી લો અને તપેલીમાં લઈ જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 3
ત્યારબાદ ધીમા ગેસ ઉપર સૂપમાં મીઠું લાલ મરચું ખાંડ નાખી મિક્સ કરી પાંચ મિનિટ માટે ઉકળવા દો
- 4
તો હવે આપણું ટેસ્ટી ગરમાગરમ હેલ્ધી ટોમેટો સૂપ બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16779142









ટિપ્પણીઓ (4)