રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઈડલીના ખીરામાં મીઠું અને જરૂર મુજબ પાણી નાખી ઈડલી નું ખીરું તૈયાર કરી લો.
- 2
ત્યારબાદ ઈડલી બનાવવાના સ્ટેન્ડમાં ગરમ પાણી મૂકી ઈડલી બનાવવાના મોલ્ડ માં તેલ લગાવી ખીરું નાખી ઢાંકીને 10 થી 12 મિનિટ માટે સ્ટીમ થવા દો
- 3
અને નીચે ઉતારી પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો ત્યારબાદ ચપ્પુ ની મદદથી ઈડલી ને એક પ્લેટમાં કાઢી લો
- 4
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ રાઈસ ઈડલી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
Similar Recipes
-
ઈડલી સેન્ડવીચ (Idli Sandwich Recipe In Gujarati)
આ રેસિપી મેં બ્રેકફાસ્ટમાં બનાવી હતી બહુ ટેસ્ટી બને છે. Falguni Shah -
ઈડલી ઉત્તપમ (Idli / Uttapam Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
પ્રીમિક્સ ઈડલી (Premix Idli Recipe In Gujarati)
આપણા બધાના ઇડલી સંભાર ફેવરિટ હશે અને ઇડલીનું નામ સાંભળતાથી મોઢામાં પાણી આવી જતુ હશે.અડદની દાળ અને ચોખાની બનેલી ઇડલી લોકો ખૂબ જ ખાવાનું પસંદ કરે છે. સવારે બ્રેકફાસ્ટમાં ઇડલી ખાવાથી સારા માત્રામાં ન્યૂટ્રિશન મળે છે. પરંતુ શું તમે જાણો છો સ્વાદિષ્ટ ઇડલી વજન ઉતારવા માટે પણ ફાયદાકારક છે.મોટા ભાગે આપણે ઈડલી દાળ-ચોખા પલાળી રાખી અને પછી પીસી ને બનાવી અથવા તો બજાર માથી તૈયાર લોટ લાવી પલાળી ને બનાવતા હોય છે.પણ અહીં આપણે તેનુ પ્રીમિક્સ કઈ રીતે બનાવતાં જોઈએ. જે બનાવી લો તો આપણુ ઈડલી બનાવવા નુ કામ 1/2 થઈ જાય છે. આ લોટ મા પૌંઆ નાખ્યા હોવાથી ઈડલી એકદમ સોફ્ટ અને વ્હાઈટ બને છે. આ લોટ ને એરટાઈટ ડબ્બામાં લાંબો સમય સુધી સાચવી શકી છે. Chhatbarshweta -
-
ઈડલી (Idli Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયા નું ફેમસ ફૂડ જે આખા ઈન્ડિયા માં અને દેશ વિદેશ માં પણ એટલુજ લોકપ્રિય છે.બહુ જ healthy અને પચવામાં હલકુ.. Sangita Vyas -
પૌવા ની ઈડલી (Pauva Idli Recipe In Gujarati)
#RC2White recipeSaturdayઆ ઈડલી સોફ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
ઈડલી (Idli Recipe In Gujarati)
#CookpadIndia#CookpadGujarati#Idliincoconutshell#healthybreakfastrecipes#Southindianbreakfastrecipe#zerooilrecipe નારિયેળ ની કાચલી માં આજે ઈડલી બનાવી...ખૂબ જ સરસ થઈ... Krishna Dholakia -
રાગી સુજી ઈડલી (Ragi Sooji Idli Reicpe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ... ગઈ કાલે મેં તમારા સાથે રાગી ના ઢોસા ની રેસિપી શેર કરી હતી...તો તે બેટર માં આપણે થોડું મેકોવર કરી ને ઈડલી બનાવી છે તો ચાલો રેસિપી જોઈએ. Komal Dattani -
-
-
-
-
-
-
ઈડલી વોફલ (Idli Waffel Recipe In Gujarati)
#KER#ChooseToCook#cookpadindia#cookpadgujarati#breakfastકેરળ સ્પેશિયલ માં મને ઢોસા કે ઈડલી બનાવવા ને બદલે વોફ્લ બનાવવા નો આઈડિયા આવ્યો ..ખરેખર ખૂબ જ સફળ રહ્યો .આ રેસિપી હું મને જ ડેડીકેટ કરું છું. Keshma Raichura -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6 સામાન્ય રીતે આપણે ઈડલી ખીરું બનાવી કરીએ છીએ. પરંતું મેં થોડું ઈનોવેટીવ અપનાવી ઈડલી બનાવી ફ્રાય કરેલ છે.જે ટેસ્ટમાં ખૂબજ સરસ લાગે છે. Smitaben R dave -
-
-
-
લેફ્ટઓવર રાઈસ રવાના ઢોકળા (Leftover Rice Rava Dhokla Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બને છે Falguni Shah -
-
-
-
બ્રેડ વિના ની સેન્ડવિચ (Without Bread Sandwich Recipe In Gujarati)
છે ને મજેદાર અને હેલ્થી ઓપ્શન! રૂટિન લાઈફ માં મેંદા નો ઉપયોગ જ્યાં ટાળી શકાતો હોય ત્યાં આપણે ટાળવો.એથી જ ફરી મેં બનાવ્યું આજે લેફ્ટઓવર વસ્તુઓ માંથી એક સ્વાદિષ્ટ સેન્ડવીચ... તમે પણ બનાવી જોજો વહાલી સખીઓ... 🥰👍👌 Noopur Alok Vaishnav -
સ્ટફ્ડ ઈડલી (Stuffed Idli Recipe In Gujarati)
આ ઈડલી નું નવું વેરીયેશન છે, જે મેં આજે બનાવ્યું છે.શાકભાજીવાળી ઈડલી ખાવા માં ટેસ્ટી લાગે છે અને રવિવારે સવારે કંઇક નવું બનાવ્યું એનો સંતોષ પણ થાય છે.છોકરાઓ માટે કઈક નવું છે. #RC2#Wk 2 Bina Samir Telivala -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#SouthIndianRecipe#Sambhaar#cookoadindia#cookpadgujarati આજ વર્લ્ડ ઈડલી ડે ના દિવસે હું મારી ઈડલી સંભાર ની રેસિપી રજૂ કરી રહી છું.અમારા ઘરે ઈડલી બને તો ઈડલી ફ્રાય પણ જરૂર થી બને જ છે सोनल जयेश सुथार -
સ્ટફ્ડ ઈડલી (stuffed idli recipe in Gujarati)
#વિકમીલ૩ઈડલી તો આપણે રોજિંદા આહારમાં ખાઈએ છીએ પરંતુ એમાં થોડા ફેરફાર સાથે મસાલા સ્ટફ્ડ ઈડલી ખૂબજ સરસ લાગે છે.બટાકા નું અથવા તો મનપસંદ સ્ટફીગ મૂકી તૈયાર કરી લો. Bhumika Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16779184
ટિપ્પણીઓ (4)