કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

#LSR #MBR9

#LSR #MBR9

વધુ વાંચો

દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

#LSR #MBR9

#LSR #MBR9

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40-45 મિનિટ
4-5 વ્યક્તિ
  • 1 નંગદૂધી
  • 1 વાટકીતુવેરની દાળ
  • 1/2 ચમચી રાઇ-જીરૂ
  • 2 નંગટામેટાં
  • 1 નંગકાંદો
  • 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  • 1 ચમચીધાણાજીરું
  • 1/2 ચમચીહળદર
  • 1/4 ચમચીગરમ મસાલો
  • જરૂર મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • જરૂર મુજબ તેલ
  • 2 ચમચીકોથમીર
  • 1 નંગકોબીજ
  • 3-4 નંગગાજર
  • 2-3 નંગટામેટાં
  • 1/4 ચમચીહળદર
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • 1/2 ચમચીરાઈ (સંભારો બનાવવા માટે)
  • 2 નંગલીલાં મરચાં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40-45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધી ની છાલ કાઢીને તેના ટુકડા કરીને તેને ધોઈ લો તુવેરની દાળને ધોઈને 15 થી 20 મિનિટ સુધી પલાળીને રાખો. પછી એ કુકરમાં દૂધી અને તુવેરની દાળને હળદર હિંગ મીઠું અને આદુ તેમજ જરૂર મુજબ પાણી નાખીને નાખીને બાફવા મૂકી દો. કુકરમાં બે સીટી કરી લો પછી તેને 15 મિનિટ સુધી એકદમ ધીમા તાપે પકાવો. કુકર માંથી પ્રેશર ઉતરી જાય પછી એક જેયણીની મદદથી અથવા હેન્ડ વિસ્કરની મદદથી દાળને હલાવી ને એકરસ કરી લો

    દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે દાળમાં વઘાર કરવા માટે એક કડાઈમાં તેલ ગરમ મૂકો પછી તેમાં રાઈ ઝીરો મીઠો લીમડો નાખીને વઘાર તૈયાર કરો. પછી તેમાં ટામેટા આદુ-લસણની પેસ્ટ ધાણાજીરું ગરમ મસાલો અને જરૂર મુજબ મીઠું નાખીને ટામેટા નરમ થાય ત્યાં સુધી પકાવો.પછી આ વઘારને દાળમાં નાખી દો જો જરૂર લાગે તો તેમાં પાણી ઉમેરો.

    દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દુધી વાળી દાળ બનીને તૈયાર છે તેને કોથમીર નાખીને પીરસો.

    દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કોબીજ અને ગાજર નો સંભારો બનાવવા માટે કોબીજ અને ગાજરને કાપીને ધોઈ લો.પછી એક પેનમાં તેલ ગરમ મૂકીને તેમાં રાઈ ઉમેરો,રાત તતડવા લાગે પછી તેમાં લીલા મરચા નાખો. હવે તેમાં કોબીજ ગાજર હળદર હળદર મીઠું ધાણાજીરું ગરમ મસાલો નાખીને બધું બરાબર હલાવી નાખો.

    દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં ટામેટાને કાપીને નાખો.નોંધ -બધું શાકભાજી લાંબા અને પાતળા કાપીને નાખો. જેથી જલ્દીથી પાકી જાય અને દેખાવમાં પણ સરસ લાગે. જો તમને મીઠાશ પસંદ હોય તો તમે સંભારો બનાવતી વખતે થોડી ખાંડ ઉમેરી શકો છો.

    દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે સંભારાને બરાબર હલાવી નાખો અને જરૂર મુજબ મીઠું નાખવું. સંભારો બહુ પકાવવાની જરૂર નથી. તેમજ તેમાં પાણી ઉમેરવાની પણ કોઈ જરૂર નથી ધોયેલા શાકભાજી માંથી જે પાણી છૂટશે તેનાથી જ સંભારો પાકી જશે. તેને ખુલ્લા પૅન કે વાસણમાં બનાવવું અને બનાવતી વખતે ઢાંકવું નહીં.

    દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કોબીજ અને ગાજરનો સંભારો બનીને તૈયાર છે તેને દાળ ખાવાની ખૂબ મજા આવે છે તમે પણ જરૂરથી બનાવજો.

    દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દાળ અને કોબીજ નો સંભારો (Dal Kobij Sambharo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર January 31, 2023 11:58
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Ketki Dave
Ketki Dave @ketki_10
February 26, 2023 15:55
@Nasim_Panjwani WAH WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ કોબી સંભારો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જાદરિયું (Jadariyu recipe in Gujarati)
  2. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  3. બાજરી નો સુપ (Bajri Soup Recipe In Gujarati)
  4. પોંક ના વડા (Ponk Vada Recipe In Gujarati)
  5. કોબીજ ગાજર અને મરચા નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)
  1. કોબીજ ગાજર અને મરચા નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)
  2. સાંજ સવેરા વિથ ટવીસ્ટ
  3. જાદરિયું (Jadariyu Recipe In Gujarati)
  4. લાઈવ ગાજર નો હલવો (Live Gajar Halwa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16781001
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close