કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જાદરિયું (Jadariyu recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જાદરિયું (Jadariyu recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જાદરિયું (Jadariyu recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#JWC4
#cookpad_gujarati
જાદરિયું એ ઘઉં ના પોંક થી બનતું સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ગુજરાતી વ્યંજન છે. દાદી- નાની ના સમય નું આ વ્યંજન હવે વિસરાતી વાનગી ની શ્રેણી માં આવે છે. જ્યારે તાજા ઘઉં નો પોંક મળતો હોય ત્યારે જાદરિયું ખૂબ બને છે. લીલા ચણા/જીંજરા નું પણ જાદરિયું બનાવી શકાય. જો કે ઘઉં નો પોંક સર્વત્ર ગુજરાત માં નથી મળતો. સૌરાષ્ટ્ર- કાઠિયાવાડ વિસ્તાર માં ઘઉં નો પોંક સહેલાઇ થી મળી જાય છે. ઘઉં ના પોંક ને સુકવી, સેકી ને લોટ કરી ને જાદરિયું બને છે, જો કે સીઝન માં ઘઉં ના પોંક નો લોટ બજાર માં મળતો હોય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  • 250 ગ્રામઘઉં નો પોંક
  • 1/2 કપગોળ
  • 1/4 કપઘી
  • 1/4 કપદૂધ (આશરે)
  • 1ચમચો બદામ ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ઘઉં ના પોંક ને સુકવી લો, પછી જરૂર લાગે તો થોડા કોરા સેકી, ગ્રાઇન્ડ કરી લોટ તૈયાર કરી લો.

    જાદરિયું (Jadariyu recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જાદરિયું (Jadariyu recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દૂધ માં 2 ચમચી દૂધ ઉમેરી લોટ ને ધાબો દહીં 10-15 મિનિટ ઢાંક રાખો.

    જાદરિયું (Jadariyu recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક વાસણ માં ઘી ગરમ મુકો અને ગોળ ઉમેરો. ગોળ ઓગળી ને પરપોટા થવા લાગે ત્યાં સુધી રાખો..

    જાદરિયું (Jadariyu recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જાદરિયું (Jadariyu recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જાદરિયું (Jadariyu recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગોળ ઓગળે ત્યાં સુધી, ધાબો દીધેલા લોટ ને હાથ થી છુટ્ટો કરી લો. જરૂર લાગે તો ચાળી પણ શકાય. પછી ગોળ માં લોટ ઉમેરો.

    જાદરિયું (Jadariyu recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જાદરિયું (Jadariyu recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સરખું ભેળવી, બદામ ની કતરણ ઉમેરી, આંચ બંધ કરો અને મિશ્રણ ને થાળી માં ઢાળી લો. થોડું ગરમ હોય ત્યારે કાપા કરી લેવા.

    જાદરિયું (Jadariyu recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જાદરિયું (Jadariyu recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઠંડુ થાય એટલે જાદરિયા ના ટુકડા કરી લેવા.

    જાદરિયું (Jadariyu recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    જાદરિયું (Jadariyu recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર January 31, 2023 15:39
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Falgooni Mangrola
Falgooni Mangrola @sai123
February 04, 2023 07:24
Wah too healthy and tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

જાદરિયું

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  2. મગ ની દાળ નો ઇન્સ્ટન્ટ શીરો (Moong Dal Instant Sheera Recipe In Gujarati)
  3. કોબીજ ગાજર અને મરચા નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)
  4. વેજ નગેટ્સ (Veg Nuggets Recipe In Gujarati)
  5. બાજરી નો સુપ (Bajri Soup Recipe In Gujarati)
  1. લગ્ન પ્રસંગ માં હોય તેવી કઢી
  2. મટર ચાટ (Matar Chaat Recipe In Gujarati)
  3. દલિયા ઢોકળા (Daliya Dhokla Recipe In Gujarati)
  4. લાઇવ પનીર ગાજર હલવો (ઈનોવેટીવ રેસિપીઝ)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16781360
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close