કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકાના વડા (Bataka Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકાના વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકાના વડા (Bataka Vada Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

#LSR #breakfast #cooksnapchallenge

#LSR #breakfast #cooksnapchallenge

વધુ વાંચો

બટાકાના વડા (Bataka Vada Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

#LSR #breakfast #cooksnapchallenge

#LSR #breakfast #cooksnapchallenge

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25-30 મિનિટ
3-4 વ્યકિત
  • 500 ગ્રામબટાકા
  • 250 ગ્રામચણાનો લોટ
  • 1 ચમચીઆદુ-મરચાની પેસ્ટ
  • 1 નંગલીંબુનો રસ
  • 1/2 ચમચીધાણાજીરું
  • 1/4 ચમચીરાઈ
  • 1/4 ચમચીહળદર
  • 2-3 ચમચીકોથમીર
  • 1 ચમચીવઘાર માટે તેલ
  • 3-4પાંદડા મીઠો લીમડો
  • ચપટીખાવાનો સોડા
  • જરૂર મુજબ મીઠું
  • જરૂર મુજબ તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાના લોટમાં હળદર,મીઠું અને ખાવાનો સોડા નાખીને હલાવી નાખો. પછી તેમાં જરૂર મુજબ પાણી નાખીને ખીરું તૈયાર કરો અને થોડીવાર માટે રહેવા દો.

    બટાકાના વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકાના વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બટાકા બાફેલા બટાકા ને સ્મેશ કરી લો.પછી તેમાં આદુ-મરચાની પેસ્ટ,રાઈ અને મીઠા લીમડાનો નો વઘાર,કોથમીર, લીંબુનો રસ, મીઠું, ધાણાજીરૂ અને હળદર નાખીને બરાબર હલાવી નાખો. વડા બનાવવા માટેનો માવો તૈયાર છે.આ બટાકાના માવા માંથી ગોળ વડા વાળીને તૈયાર કરો.

    બટાકાના વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકાના વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકાના વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગોળ વાળેલા વડાને ચણાના લોટના ખીરામાં બોળીને પહેલેથી ગરમ કરેલા તેલમાં નાખીને તળી લો. ગરમાગરમ બટાકા વડા બનીને તૈયાર છે.

    બટાકાના વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકાના વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકાના વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ બટાકા વડાને તમારી મનપસંદ ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે ખાવા ની મજા માણો.

    બટાકાના વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટાકાના વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટાકાના વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બટાકાના વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બટાકાના વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બટાકાના વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર February 03, 2023 03:25
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

ટિપ્પણીઓ (22)

Ketki Dave
Ketki Dave @ketki_10
February 26, 2023 15:55
@Nasim_Panjwani Yuuuuuuummmmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વડા બટાટા વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
  2. આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
  3. લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
  4. વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati)
  5. પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
  1. માવા વગર ગાજર નો હલવો
  2. દૂધી,મિલ્ક પાઉડર હલવો
  3. ઓરેન્જ એન્ડ ગ્રેપ્સ સલાડ (Orange Grapes Salad Recipe In Gujarati)
  4. લગ્ન માં પીરસાતું તળેલા ટિંડોળા બટાકા નું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16785635
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close