આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે

આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)

6 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
બે લોકો માટે
  1. 🌹1/2 કિલો બટાકા
  2. 100 ગ્રામવટાણા
  3. 2 ચમચીતેલ
  4. 1/4 ચમચી હિંગ
  5. 1 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  6. 1/2 ચમચી આમચૂર પાઉડર
  7. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  8. સ્વાદ મુજબ મીઠું
  9. 1/4 ચમચી ખાંડ
  10. તળવા માટે તેલ જરૂર મુજબ
  11. સર્વ કરવા માટે ટોમેટો કેચઅપ
  12. 🌹લોટ બાંધવા માટે-એક મોટો બાઉલ ઘઉંનો લોટ
  13. 1/2 ચમચી અજમો
  14. 2 ચમચીઘી, 2 ચમચી તેલ
  15. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ બટેટાને ધોઈને જરૂર મુજબ પાણી નાખી બે ટુકડા કરી 3 થી 4 સીટી વગાડી લો ત્યારબાદ એક તપેલીમાં પાણી ગરમ કે વટાણાને પાંચ મિનિટ માટે બોઈલ કરી લો અને ચારણીમાં પાણી નિતારી લો

  2. 2

    ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ હિંગ નાખી એક મિનિટ માટે સાંતળી લો પછી તેમાં વટાણા બધા મસાલા કરી બરાબર મિક્સ કરી લો

  3. 3

    પછી તેમાં બાફેલા બટાકા ની છાલ કાઢી બટેટાનો છૂંદો કરી વટાણાના મિશ્રણમાં નાખી બરાબર મિક્સ કરી લો અને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો

  4. 4

    ત્યારબાદ એક વાસણમાં ઘઉંનો લોટ લઇ તેમાં અજમો ઘી અને તેલનું મોણ મીઠું જરૂર મુજબ પાણી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી લો

  5. 5

    ત્યારબાદ તેના લુવા પાડી મોટી પૂરી વણી લો અને તેમાં 2 ચમચી જેટલું સ્ટફિંગ ભરી કચોરીનો શેપ આપી દો અને ગરમ તેલમાં મીડીયમ ગેસ ઉપર કચોરીને બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી રંગની થાય ત્યાં સુધી તળી લો

  6. 6

    તો હવે આપણી ટેસ્ટી ક્રિસ્પી ગરમાગરમ આલુ મટર ગાર્લિક કચોરી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes