વેજ સતરંગી (Veg Satrangi Recipe In Gujarati)

Juliben Dave @julidave
વેજ સતરંગી (Veg Satrangi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ગાજર કેપ્સિકમ ની લાંબી ચીરી કરી લેવી
ફ્લાવર બ્રોકોલી કોબીજ મોટા ટુકડા કરી લેવા,વટાણા ફોલી લેવા
આ દરેક શાક ઉકળતા પાણીમાં સહેજ મીઠું ઉમેરી અધકચરા બાફી લેવા (par boil) - 2
શાકમાં પહેલા બટાકા વટાણા ફણસી ગાજર ફ્લાવર બ્રોકલી એ રીતે ઉમેરવું
કોબી અને કેપ્સિકમ બાફ્વાના નથી,કાચા જ રાખવા
શાક કાણાંવાળી ચારણીમાં નિતારી લેવા, - 3
એક કે બે મિનિટ સાંતળી ગેસ બંધ કરી દેવો,
ગરમાગરમ સર્વ કરવું,,તો તૈયાર છેઃવેજ સતરંગી,
અત્યારે શિયાળા ની ઠંડી ઠંડી ઋતુમાં ગરમાગરમ આ હેલ્થી બાઉલ સ્ટાર્ટર તરીકે ખુબ સરસ લાગે છે - 4
એક પહોળી કડાઈમાં બટર ઉમેરી સહેજ ઓગળે એટલે શાક ઉમેરી દેવા
કાચા કેપ્સિકમ અને કોબીજ ઉમેરવા,
અને મસાલા ઉમેરી દેવા,મસાલા સ્વાદ મુજબ ફેરફાર કરી શકાય,
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16790993







ટિપ્પણીઓ