વિવિધ ભાજી નાં થેપલા (Mix Bhaji Thepla Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
#LSR
લગ્ન પ્રસંગે બ્રેક ફાસ્ટ માં આ થેપલા બનાવવામાં આવે છે.મિક્સ ભાજી નાં થેપલા સ્વાદ માં ખૂબ સરસ બને છે.અને તંદુરસ્તી માટે પણ ખૂબ સારા છે.
વિવિધ ભાજી નાં થેપલા (Mix Bhaji Thepla Recipe In Gujarati)
#LSR
લગ્ન પ્રસંગે બ્રેક ફાસ્ટ માં આ થેપલા બનાવવામાં આવે છે.મિક્સ ભાજી નાં થેપલા સ્વાદ માં ખૂબ સરસ બને છે.અને તંદુરસ્તી માટે પણ ખૂબ સારા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી,કોથમીર,પાલક ને ધોઈ વીણી અને સમારી લો.લસણ ફોલી કચરી લો.લોટ ચાળી લો.
- 2
કથરોટ માં લોટ લઈ તેમાં સમારેલી ભાજી ઓ, અને ઉપર જણાવ્યા મુજબ નાં બધા મસાલા તમારા સ્વાદ મુજબ ઉમેરો તેલ નું મોણ નાખી લોટ બાંધી લો.
- 3
15 મિનિટ બાદ થેપલા વણી લો.લોઢી માં તેલ મૂકી મિડિયમ ગેસે બધા થેપલા સરસ શેકી લો.
- 4
આ થેપલા ખુબજ હેલ્ધી અને ટેસ્ટી બને છે.તેને કોઈ પણ સાથે સર્વ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી લસણ નાં થેપલા (Dudhi Lasan Thepla Recipe In Gujarati)
Sunday થેપલા વિવિધ ભાજી ઉમેરી ને બનાવાય છે.મે અહીંયા દૂધી અને લસણ એડ કરી ને બનાવ્યા છે.દૂધી માં અનેક પોષક તત્વો હોવાથી પચવા માં સરળ અને તંદુરસ્તી માટે બેસ્ટ છે.દૂધી નો આ રીતે થેપલા માં ઉપિયોગ કરવાથી તેના મહત્તમ ગુણો નો લાભ મળે છે. Varsha Dave -
મેથી ની ભાજી નાં મુઠીયા ઢોકળા (Methi Bhaji Muthia Dhokla Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા ની સીઝન માં વિવિધ ભાજી ઓ માંથી અનેક વાનગી ઓ બને છે.મેથી ની ભાજી માં ભરપૂર માત્રા પોષક તત્વો રહેલા હોય છે Varsha Dave -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓ માટે થેપલા સ્પેશિયલ વાનગી છે.બધાં નાં ધરે બનતા હોય છે.થેપલા વિવિધ રીતે બનાવી શકાય છે.મે મેથી,આદુ,મરચા એડ કરી ને બનાવ્યા છે. Varsha Dave -
દુધી નાં થેપલાં (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10 દુધી માં પુષ્કળ પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.તેથી આ થેપલા ખુબ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
મિક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા
#પરાઠાથેપલાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી ઓ બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આ ઋતુ માં ખાવાની મજા જ કંઈક અલગ જ છે.બાળકોને પણ ભાવે એવા મિક્ષ ભાજી અને મિક્સ લોટ માંથી હેલ્ધી એવા થેપલા બનાવ્યા છે. Bhumika Parmar -
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6 ઢેબરા એ થેપલા નું બીજું સ્વરૂપ છે.એમાં તમારા સ્વાદ મુજબ તમે બે ત્રણ લોટ મિક્સ કરી શકો છો. Varsha Dave -
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4#Week20#THEPLA થેપલા એ વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી ગુજરાતી વાનગી છે, જેનો દેખાવ ભાખરી જેવો હોય છે. તે ઘઉંના લોટમાં મસાલા ભેળવીને, તેને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે. થેપલા ખૂબ જ હેલ્થી છે. એમતો થેપલા ચા સાથે ખાવા ની મજા જ આવે પણ વઠવાળી મરચાં જોડે પણ સરસ લાગે છે. Dimple 2011 -
ધઉં બાજરા ના ઢેબરા (Wheat Bajra Dhebra Recipe In Gujarati)
આ ઢેબરા તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ છે.ધઉં અને બાજરી બન્ને પ્રોટીન થી ભરપુર હોવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. Varsha Dave -
મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week19આજે મેથીની ભાજી વાળા થેપલા બનાવેલ...મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ સારી છે.. તેમજ પૌષ્ટિક છે.. સવારે નાસ્તામાં મેથીના થેપલા હેલ્ધી નાસ્તો લઈ શકાય... Kiran Solanki -
ઊંધિયા માટે નાં ઢોકળા (Undhiya Dhokla Recipe In Gujarati)
#MRC ચોમાસા માં તીખું અને ચટાકેદાર ખાવા નું મન થાય. ઊંધિયું ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી છે.અને ઊંધિયા નો સાચી સ્વાદ તેમાં નાખેલા ઢોકળા ઉપર રહેલો છે.આ ગરમાગરમ ઢોકળા તમે એકલા પણ ચટણી, કે ચા સાથે ખાઈ શકો છો.અહીંયા આ ઢોકળા કેવી રીતે સોફ્ટ અને સ્વાદિષ્ટ બને તેની રીત આપી છે. Varsha Dave -
ધાણાભાજી નાં પરાઠા (Dhanabhaji Paratha Recipe In Gujarati)
#MBR6#week6#CWM1 #Hathimasala ધાણા ભાજી,આદુ મરચા નો ઉપીયોગ કોઈ પણ વાનગી માં કરવાથી સ્વાદ અને સુગંધ માં એકદમ વધારો થાય છે.અહીંયા મે ધાણાભાજી નાં પરાઠા ની રેસીપી આપી છે. Varsha Dave -
ચૂરમા રવા નાં લાડુ (Churma Rava Ladoo Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપા ને ધરાવવા માટે આ લાડુ શ્રેષ્ઠ છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ અને સ્વાદ માં લાજવાબ બને છે. Varsha Dave -
મિક્સ ભાજી ના ઢેબરા (Mix Bhaji Dhebra Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR મિક્સ ભાજી ના ઢેબરા (થેપલા) Sneha Patel -
પાતળ ભાજી (Patal Bhaji Recipe in Gujarati)
#TT2#cookpadgujarati#મહારાષ્ટ્ર_સ્પેશિયલ_વાનગી પાતળ ભાજી મહારાષ્ટ્રની એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ વાનગી જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ પૌષ્ટિક પણ છે. આ વાનગી અળવીના પાન, પાલકના પાન કે બીજી કોઇપણ ભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. આ વાનગીમાં ચણાની દાળ કે મગની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. મેં આજે પાલકની ભાજી અને ચણાની દાળનો ઉપયોગ કરીને પાતળભાજી બનાવી છે. પાલકની ભાજી અને ચણાની દાળના પોષક તત્વો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી આ એક હેલ્ધી વાનગી પણ છે. Daxa Parmar -
મેથી ની ભાજી નાં ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં ગરમ ગરમ મેથી ની ભાજી નાં ગોટા ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
આ ભાખરી નાં લાડુ ને ઢોસા નાં લાડુ પણ કહેવાય છે. તે તળી ને નહિ પણ શેકી ને બનાવાય છે.અને સ્વાદ માં પણ લાજવાબ બને છે. Varsha Dave -
મેથી જીરું બિસ્કીટ ભાખરી (Methi Jeeru Biscuit Bhakri Recipe In Gujarati)
#MBR9#week9#winter special ડિનર અને નાસ્તા માટે બેસ્ટ આ ભાખરી ખુબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
મે આજે બધા ને ભાવતા મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે,#GA4#Week 19. Brinda Padia -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
મેથી ની ભાજી ના થેપલા (તવી પર ના રોટલા)#GA4 #Week20 hiral Shah -
મેથી મસાલા ચિપ્સ (Methi Masala Chips Recipe In Gujarati)
#MBR2#week2 આ ચટપટી અને સ્વાદિષ્ટ ચિપ્સ ખુબ સરસ બને છે.તેમાં મેથી,વાનગી નાં સ્વાદ ને વધારે છે.આ રેસીપી મે મારી રીતે જ બનાવી છે. પહેલી જ વાર ટ્રાય કરી પરંતુ બધા ને ખુબ જ ભાવી.😊 Varsha Dave -
ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#RC3#red#week3 આ વાનગી કાઠીયાવાડ ની પરંપરાગત વાનગી છે.લગભગ બધા નાં ઘર માં બને છે.ગુજરાતી થાળી ની સ્પેશિયલ આઈટમ છે.હેલ્થ માટે ઉત્તમ અને સ્વાદ માં લાજવાબ બને છે. Varsha Dave -
લોચા પૂરી (Locha Poori Recipe In Gujarati)
આ પૂરી સોફ્ટ બને છે.અને ગરમ ગરમ સ્વાદ માં સારી લાગે છે. Varsha Dave -
ખાટી ભીંડી ની ભાજી (Khati Bhindi Bhaji Recipe In Gujarati)
#Famઆમ તો આ ભાજી દક્ષિણ ગુજરાત માં જોવા મળે છે આ ભાજી ઉનાળામાં ખૂબ જ મળે છે ખાવા માટે પણ ખૂબ જ સરસ લાગે છે તેને તુવર દાળ માં બનાવવા માટે આવે છે આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરુ છુ આશા છે તમને ગમશે Hiral Panchal -
બાજરી મેથી ની ભાજી ના થેપલા (Bajri Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week24#બાજરી આ થેપલા આપણે બાળકોને લંચ બોકસ થી માંડીને સવારે નાસ્તામાં કે સાંજે જમવામાં પણ બનાવી શકે છે. જે લગભગ દરેક ગુજરાતીઓના ઘરમાં અઠવાડિયામાં અનેકવાર બનતા હોય છે. જે જુદી જુદી રીતના પણ બનાવવામાં આવે છે... તો આજે આપણે જોઇશું બાજરી મેથી ની ભાજી ના થેપલા..... Khyati Joshi Trivedi -
મેથી ની ભાજી ટામેટાં નું શાક (Methi Bhaji Tomato Shak Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં મેથી ની ભાજી પુષ્કળ પ્રમાણ માં આવે છે.અને તેમાં ભરપૂર પોષક તત્વો આવેલા છે.મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળા માં તે શરીર ને ગરમાવો આપે છે. Varsha Dave -
મિક્સ ભાજી તુવેર નું શાક (Mix Bhaji Tuver Shak Recipe In Gujarati)
શિયાળામાં મળતી અલગ અલગ ભાજીના શાક ખાવાની ખૂબ જ મજા આવે છે, મારી પાસે અહીંયા થોડી થોડી ભાજી પડી હતી તો તેમાંથી મિક્સ કરીને શાક બનાવ્યું ખુબ જ સરસ બન્યું છે Pinal Patel -
-
મેથી આદુ મરચાં નાં થેપલા (Methi Ginger Marcha Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓ માટે થેપલા સ્પેશિયલ વાનગી છે.બધાં નાં ધરે બનતા હોય છે.થેપલા વિવિધ રીતે બનાવી શકાય છે.મે મેથી,આદુ,મરચા એડ કરી ને બનાવ્યા છે. Nita Dave -
રીંગણ ટામેટાં નું લસણિયુ શાક (Ringan Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે અને ખાસ કરી ને રોટલા સાથે સરસ લાગે છે. Varsha Dave -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20દૂધી આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તો આજે મેં દૂધી નાં થેપલા બનાવ્યા છે. મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે... તો ચાલો જાણીએ રેસિપી... Urvee Sodha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16712154
ટિપ્પણીઓ (2)