રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પ્લેટ માં પૂરી ગોઠવો.એક બાઉલ માં બટાકા અને સમારેલી ડુંગળી લો.ત્યાર બાદ તેમાં પાણીપુરી નો મસાલો,મીઠું,કોથમીર અને મરચું નાખી ને મસાલો તૈયાર કરી ને પૂરી મા ભરો.
- 2
ત્યાર બાદ તેમાં ખજૂર આંબલી ની ચટણી,લીલી ચટણી અને લસણ ની ચટણી વારાફરતી નાખો.
- 3
ત્યાર બાદ તેમાં બુંદી અને સેવ નાખો.પછી ઉપર ગળ્યું દહીં નાખો.ફરી ઉપર લીલી ચટણી, ગળી ચટણી અને કોથમીર સેવ નાખો.ત્યાર બાદ ઉપર થોડી કોથમીર નાખો.
- 4
તો તૈયાર છે લગ્ન પ્રસંગે જમણવાર મા ચાટ કોર્નર પર મળતી ચટપટી દહીં પૂરી.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16791028













ટિપ્પણીઓ