લુણી ની ભાજી ના મુઠીયા...#/DUV

Jayshree Soni @jayshreesoni
લુણી ની ભાજી ના મુઠીયા...#/DUV
રાંધવાની સૂચનાઓ
- 1
ભાજી ને બરાબર સાફ કરો બારીક સમારી લો હવે તેમાં લોટ બધો મસાલો નાખી મિક્સ કરી
- 2
હવે લોટ બધી મુઠીયા તૈયાર કરી લો હવે પેન મા ગરમ પાણી મૂકી કા ઠલો મૂકી કાના વાળા છીબા પર તેલ ચોપડી
- 3
એક એક મુઠીયા બાફવા મુકો બાફીલો હવે તેને ચાપુ ની મદદ થી કટ કરી લો.
- 4
હવે પેન માં વઘાર માટેતેલ ગરમ કરો તેમાં તેલ ગરમ કરી રાઈ હિંગ તલ નાખી મુઠીયા નાખી સાંતળી લો
- 5
Taiyar chhe ગરમ ગરમ મુઠીયા ચાય સાથે છાસ સાથે સર્વ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16796227




ટિપ્પણીઓ