મીન્ટ લેમનેડ

Sangita Vyas @Sangit
ઇન્ડિયા માં ગરમી શરૂ થઇ ગઇ છે..
અને અમારે તો ફૂલ સમર ચાલે છે..તો આવી ગરમી માં જો ઠંડક ના ૨-૩ ગ્લાસ મળી જાય ....
તો, રીફ્રેશ હી રીફ્રેશ..🥶🍹
મીન્ટ લેમનેડ
ઇન્ડિયા માં ગરમી શરૂ થઇ ગઇ છે..
અને અમારે તો ફૂલ સમર ચાલે છે..તો આવી ગરમી માં જો ઠંડક ના ૨-૩ ગ્લાસ મળી જાય ....
તો, રીફ્રેશ હી રીફ્રેશ..🥶🍹
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી એકઠી કરી લો.
બ્લેન્ડર માં પાણી,ફુદીનો લીંબૂ નો રસ મીઠું મરી ચાટ મસાલો અને ખાંડ નાખી ફેરવી લો.. - 2
બધું એકરસ થઈ જાય એટલે ગ્લાસ માં બરફ ના ટુકડા અને જ્યૂસ પોર કરી ઉપર મિંટ ના પાન થી સજાવી સર્વ કરો..
તો,રેડી છે ફ્રેશ અને ચિલ્ડ મિન્ટ લેમનેડ...
Similar Recipes
-
પાઈનેપલ એન્ડ મીન્ટ રીફ્રેશર
#SSMગરમી માં લૂ અને ડી હાઈડ્રેશન થી બચવા તેમજ શરીરઅને મગજ ને તરોતાજા રાખવા માટે આ રીફ્રેશર એકદમપરફેક્ટ છે. આજે જ બનાવી ઘર ના ને સર્વ કરો.. Sangita Vyas -
વરિયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Kali Draksh Sharbat Recipe In Gujarati)
#SMબહુ જ refreshing છે,એકદમ ઠંડુ અને ગરમી માં તાજગી આપતું આ શરબત દરરોજ બે ગ્લાસ પીવાથી શરીર ની સાથે સાથે મગજ ને પણ ઠંડક આપશે . Sangita Vyas -
મીન્ટ અને લેમન રિફ્રેશર (Mint Lemon Refresher Recipe In Gujarati)
અત્યારે અમારે ખૂબ ગરમી પડે છે..એટલે મોકટેલ, કોકટેલ બનાવતા હોઈએ .આજે મે મિન્ટ અને લેમન યુઝ કરી ને રિફ્રેશિંગ ઠંડું શરબત બનાવ્યું..મજા આવી ગઈ.. Sangita Vyas -
વરિયાળી નું શરબત
#એનિવર્સરી વેલકમ ડ્રિન્ક માં ગરમી માં આ વરિયાળી અને ખડી સાકર નું શરબત એકદમ યોગ્ય ગણાય છે. ઉનાળા માં જ્યારે ગરમી વધુ હોય ત્યારે આ શરબત પીવાથી લુ,અને ગરમી થી રાહત થાય છે. અને એસિડિટી માં પણ ઠંડક મળે છે.આમ થોડું લીંબુ નો રસ નાખ્યો હોવાથી તાજગી અને રિફ્રેશ લાગે છે. Krishna Kholiya -
પાંઉ ગાંઠીયા(pav gathiya recipe in gujarati)
#સાતમપાંઉ ગાંઠીયા જેમને નથી ખબર આ શું છે તો તેમને સાંભળી ને થોડી નવાઈ લાગશે કે આ તે વળી કેવી ડીશ ?તો ચાલો આજે હુ તમને એને બનાવવા ની રીત જણાવ.આ પાંઉ ગાંઠીયા એ એક (સૌરાષ્ટ્ર )ભાવનગર ની પ્રખ્યાત ડીશ છે.અને એ પાંઉ ગાંઠીયા માં પાંઉ તીખા ગાંઠીયા,અને તેના પર તીખી ખાટી કાંદાની ચટણી નાંખી ખાવા માં આવે છે.આ પાંઉ ગાંઠીયાને સાતમ નાં દિવસે રાત્રે ડીનર મા પણ બનાવી શકાય. khushboo doshi -
મીન્ટ --- ઓ --- ગ્રેપ્સ, અ વેલકમ ડ્રીંક
#SSMસમર વેકેશન એટલે મહેમાનો ની વણઝાર . ગરમી માં ઠંડા પીણાં પીવાનું બહુજ મન થાય અને બધા ધણી વેરાઇટી ના જ્યુસ પીતા હોય છે. એમાની જ એક નવી વેરાઇટી છે મીન્ટી -ઓ - ગ્રેપ્સ જ્યુસ , મેં વેલકમ ડ્રીંક તરીકે અહીંયા સર્વ કર્યુ છે.Cooksnap@jasmin motta Bina Samir Telivala -
તરબૂચ નું જયુસ (watermelon juice recipe in Gujrati)
#સમરઆજે હું ઉનાળો ચાલે છે.અને સીઝન માં તરબૂચ સારા પ્રમાણ માં મળે છે. તો હું તરબૂચ ના ત્રણ અલગ અલગ જયુસ લઇ ને આવી છું ઠંડા ઠંડા કુલ કુલ. Bijal Preyas Desai -
સેવૈયા નો દૂધ પાક
આજે લંચ માં ફૂલ ડીશ બનાવી સાથે દૂધપાક પણ..ચોખા નાખી ને બનાવાતા દૂધપાક કરતા આ સેવૈયા નો દૂધપાક એકદમ યમ્મી લાગે છે.. Sangita Vyas -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJ#NFRઠંડી ઠંડી ખાટી મીઠી રોઝ લસ્સી સમર સ્પેશિયલ.. Sangita Vyas -
વોટરમેલોન ટેંગી જયુસ (Watermelon tangy juice recipe in Gujarati)
#goldenapron3#week૫ફ્રેન્ડસ, ઉનાળા ની કાળઝાળ ગરમી માં ઠંડક મળે એ માટે વિવિધ આઈસ્ક્રીમ, જ્યુસ , કેન્ડી , ઠંડક પ્રદાન કરે એવા ફ્રુટસ નો ઉપયોગ વઘી જાય છે. જેમાં મેં અહીં વોટરમેલોન કે જે ઉનાળા માં મળતું સીઝનેબલ ફ્રુટ છે તેનું ખાટું મીઠું સરબત બનાવ્યું છે. ફુદીના ના પાન સાથે ખુબ જ ટેસ્ટી લાગે એવું સરબત ફટાફટ બની જશે. તો રેસિપી નીચે મુજબ છે 😍 asharamparia -
હેલ્ધી શરબત
#goldenapron3 week 16 #sharbatઆજની કોરોના વાયરસ મહામારી ના સમયમાં ઉકાળો પીવો ઘણો જરૂરી થઈ ગયો છે.પણ હવે આ ગરમીની સીઝન માં ઉકાળો કદાચ પીવો ના ગમે તો હું આવી રીતે માટલાના પાણી માં શરબત બનાવી આપુ છું..જે મારા બાળકો પણ હોંશે હોંશે પી જાય છે. Upadhyay Kausha -
ગાજર બીટ નો હલવો (Gajar Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1પોષ્ટીકતા થી ભરપુર , આ હલવો ગરમ અને ઠંડો બંને સારો લાગે છે.Cooksnap @bhavnadesai Bina Samir Telivala -
ફુદીના સરબત
#goldenapron3#week5#મોમઆવી ગરમી તથા આવા વાતાવરણ માં સ્ફૂર્તિદાયક માં આ સરબત ખુબ સરસ બનાવી શકાય.Khyati Kotwani
-
વોટરમેલોન રોઝ લેમેન્દો
વોટરમેલોન મારું ઉનાળા નું ફેવરિટ ફ્રૂટ છે. અને ગરમી માં થી બહાર થી પાછા ઘરે આવી ત્યારે આવું કઈ ઠંડુ મળી જાય તો બોવ જ રેફ્રેશિંગ લાગે અને સાથે રોઝ નો ટેસ્ટ હોય તો વાત જ અલગ છે. Aneri H.Desai -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#KRકાળ ઝાળ ગરમી માં શરીર ને ઠંડક આપતું કાચીકેરી નું આ પીણું ડીહાઈદ્રેશન થી બચાવે છે..બનાવી ને સ્ટોર કરી શકાય છે. Sangita Vyas -
રોસ્ટેડ આલ્મંડ શ્રીખંડ (Roasted Almond Shrikhand Recipe In Gujarati)
ગરમી શરૂ થઈ ગઈ છે તો તેમાં અત્યારે જમણમાં અલગ-અલગ પ્રકારના શ્રીખંડ બનાવી ઠંડક મેળવો Sonal Karia -
લાહા લાડવા(ladva recipe in Gujarati)
ચોટીલા (ઠાંગા ના) પ્રખ્યાત આ લાડવા છે, આને ત્યાં (ટકારા )લાડુ પણ કહે છે ,આ લાડવા અને દેશી ચણા નુ શાક ખાવાની મજા જ અલગ છે#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ -7 Nayna prajapati (guddu) -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ રેસીપી મે @Asharamparia જી થી પ્રેરાઈ ને બનાવી છે. કુકર માં ખુબ જ જલ્દી બની જાય છે. અને સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. Disha Prashant Chavda -
લેમન મિન્ટ (Lemon Mint Recipe In Gujarati)
#SM ઉનાળા માં આપડે ગરમી થી ઠંડક મેળવવા અનેક ઠંડા શરબત તેમજ મિલ્ક શેઇક બનાવીએ છીએ આજે મેં લીંબુ અને ફુદીના મિક્સ કરી ને શરબત બનાવ્યું છે.આ શરબત જોતા અને પીતા જ તાજગી મળે છે 😊🍋 Aanal Avashiya Chhaya -
ઈલાયચી કસ્ટર્ડ પુડિંગ (Cardamom Custard Pudding Recipe In Gujarati)
બહુ જ યમ્મી અને કઈક નવીન છે..After dinner ૨-૩ bites માં ફિનિશ થઈ જાયઅને જરાય હેવી ન લાગે તેવું સ્વીટ પુડિંગ.. Sangita Vyas -
બેલ નું શરબત
#સમરઆમ તો બિલા સમગ્ર ગુજરાત માં મળે છે. એવું કહેવાય છે કે બીલી નું ઝાડ માં લક્ષ્મી દેવી નો વાસ છે. બીલી પત્ર શિવજી ને વ્હાલું છે.. . આ બીલી ફળ નો juice પેટ ની ગરમી માં રાહત આપનારું છે.. ખૂબ સ્વાસ્થ્ય પ્રદ છે. ડાયાબિટીસ ના દર્દીઓ ને પણ ફાયદાકારક છે. બેલ ના juice થી ખૂબ તાઝગી અનુભવાય છે... Neha Thakkar -
જાંબુ પાઇનેપલ મોકટેલ(Jambu Mocktail Recipe in Gujarati)
#GA4#week17# Mocktail#પાઇનાજાંબુ મોકટેલ જામુન ને પાઇનેપલ સે કહાતું જો મેરે રંગ મે...💜... રંગ મીલાલે... સંગ🤝 મે હો લે...તો મોકટેલ🍹 બન જાયે unique...💃તો... જાંબુ & પાઇનેપલ નું મોકટેલ🍹 પી પાડો બાપ્પુડી.... અને ફટાફટ🤗🤷♀️ ફ્રેશ થઇ જાઓ Ketki Dave -
વોટરમેલન જુયસ (Watermelon Juice Recipe In Gujarati)
# ઉનાળા માં ભર પૂર પ્રમાણ માં મળે છે. ગરમી માં ખાવા થી શરીર ને બહુ જ ઠંડક મળે છે. તેમાં પાણી નું પ્રમાણ બહુ જ હોય છે. તેને સમારી ને ખાઈ શકાય છે અથવા તો જુયસ કે સ્મુધિ ફોર્મ માં પી શકાય છે. Arpita Shah -
પાઈનેપલ મીન્ટ પંચ
#એનિવર્સરીફ્રેશ પાઈનેપલ મીન્ટ વાલુ આ વેલકમ ડ્રિકસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.ફ્રેશ પાઈનેપલ ના હોય તો પાઈનેપલ ક્રશ પણ ચાલે છે. Bhumika Parmar -
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#RC4 #EB ગરમી મા ઠંડક આપતું આ એક હેલધી કુલર છે. Rinku Patel -
મીન્ટ કુલર (Mint Cooler Recipe In Gujarati)
ફુદીનો અનેક સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે. ફુદીનાના અનેક ફાયદાઓ રહેલા છે. જમવામાં જો થોડું પણ તેલ અને મસાલા વધારે થઈ જાય તો અમુક લોકોને અપચોની સમસ્યા થઈ જાય છે. અપચાથી આરામ મેળવવા માટે તમે ફુદીનાના પાનના રસને કાઢીને તેમાં લીંબુ અને આદુનો રસ મેળવો અને પછી તેને પી જાવ. આનાથી તમને રાહત થશે. રોજિંદા ભોજન બાદ રેગ્યુલર ચા ના કપ જેટલું આ ડ્રીંક પીવા થી પેટ ની તમામ સમસ્યા દૂર થાય છે. રેગ્યુલર જ્યારે જમ્યા બાદ આ ડ્રીંક પીવો ત્યારે માટલા ના પાણી નો વપરાશ કરવો... Hetal Chirag Buch -
તકમરીયા અને ફુદિના નું શરબત (Tukmaria Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડક આપતું પીણું સમર ડ્રીંકસ .આ શરબત પીવાથી ગરમી માં રાહત મળે છે.તકમરીયા અને જીરું એ બન્ને ગરમી મા ઠંડક આપે છે. Sonal Modha -
ઈન્સ્ટન્ટ તરબુચ નું આઈસ્ક્રીમ (Instant Watermelon Icecream Recipe in Gujarati)
#મોમ#સમરહમણા ગરમી એટલે તરબૂચ ની સીઝન. મે તરબૂચ માંથી ઈન્સ્ટન્ટ આઈસ્ક્રીમ બનાવ્યુ છે. જેમાં ગેસ પર ગરમ કરવાની જરૂર નથી અને ન કોઈ પાઉડર ની જરૂર પડે ફક્ત ૩ ઈન્ગ્રીડીયન્ટ્સ થી જ બની જાય છે. Sachi Sanket Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16836740
ટિપ્પણીઓ (5)