અડદિયા (Adadiya Recipe In Gujarati)
Prachi desai @prachidesaI444
રાંધવાની સૂચનાઓ
- 1
અડદનો લોટ લઈ તેમાં દૂધ અને ઘી મિક્સ કરી ગરમ કરી ધાબો દેવો તેને 1/2કલાક રાખી મૂકવું
- 2
હવે ઘી લઈ તેમાં લોટ શેકવો ખાંડ ડૂબે તેટલું પાણી લઈ દોઢ તારની ચાસણી તૈયાર કરવી ગુંદરને ઘીમાં તળી લેવા
- 3
લોટ થોડો ઠંડો થાય એટલે અંદર ચાસણી કાજુ બદામ ના કટકા કિસમિસ જાવંત્રી પાઉડર અડદિયા નો મસાલો ઉમેરો
- 4
હવે તેમાંથી અડદિયા વાળી લેવા શિયાળા માટેનું વસાણું તૈયાર
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16798405








ટિપ્પણીઓ