પર્પલ કેબેજ ગાજર મરચા નો સંભારો (Purple Cabbge Gajar Marcha Sambharo Recipe In Gujarati)

લીલા શાકભાજી નો ઉપયોગ દરરોજ કરવો જોઈએ જેમાથી આપણ ને જરૂરી માત્રામા વિટામિન મળી રહે . પર્પલ કેબેજ ના ફાયદા ઘણા બધા છે . માટે આજે મેં પર્પલ કેબેજ ગાજર મરચા નો સંભારો બનાવ્યો જે થેપલા સાથે એકદમ સરસ લાગે છે.
પર્પલ કેબેજ ગાજર મરચા નો સંભારો (Purple Cabbge Gajar Marcha Sambharo Recipe In Gujarati)
લીલા શાકભાજી નો ઉપયોગ દરરોજ કરવો જોઈએ જેમાથી આપણ ને જરૂરી માત્રામા વિટામિન મળી રહે . પર્પલ કેબેજ ના ફાયદા ઘણા બધા છે . માટે આજે મેં પર્પલ કેબેજ ગાજર મરચા નો સંભારો બનાવ્યો જે થેપલા સાથે એકદમ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પર્પલ કેબેજ ગાજર લીલા મરચા કેપ્સીકમ બધું સમારી ધોઈ અને ચારણીમાં કાઢી પાણી નીતારી લેવું.
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી હીંગ હળદર નાખી સમારેલો સંભારો વઘારી દેવો.
- 3
સંભારાને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી તેલમાં સંતળાવવા દેવો. ત્યારબાદ તેમાં મીઠું ખાંડ અને ધાણાજીરું નાખી મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને સંભારા ને પાંચ મિનિટ માટે ચડવા દેવો.
- 4
ગેસ બંધ કરી છેલ્લે તેમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવું.
તો તૈયાર છે પર્પલ કેબેજ ગાજર મરચા નો સંભારો સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
કોબી ગાજર મરચાં નો કાચો પાકો સંભારો ખાવા ની મજા આવે છે.તો આજે મેં પણ બનાવ્યો કોબી ગાજર અને મરચાં નો સંભારો. Sonal Modha -
કોબી ગાજર નો સંભારો (kobi gajar no sambharo Recipe in gujarati)
સંભારો એ ગુજરાતી થાળી નું અભિન્ન અંગ છે. સંભારા ઘણા બધા પ્રકારના બને છે. એમાં કોબી નો સંભારો વિશેષ છે. મેં આજે અહીં કોબી નો સંભારો બનાવ્યો છે.#GA4 #Week14 #cabbage Nidhi Desai -
ગાજર ના ખમણ નો સંભારો
શિયાળાની સિઝનમાં સરસ ગાજર આવતા હોય છે તો આજે મે અહીં એ ગાજરનું ખમણ કરી અને સંભારો બનાવ્યો જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
ગાજર કોબી મરચા નો સંભારો (Gajar Kobi Marcha Sambharo Recipe In Gujarati)
#MRC#cookpadindiaચોમાસા માં રસોડા માં બહુ ઓછો સમય માં રહી સોર્ટ, હેલધી અને ટેસ્ટી વાનગી ગાજર કોબી મરચા નો સંભારો ને સાથે થેપલા ચાલુ વરસાદ માં માણવાની મજા આવે છે. Rekha Vora -
ગાજર મરચા નો સંભારો
સ્વાદિષ્ટ અને શિયાળા ની વાનગી એટલે કહી શકાય કે ગાજર અમારે ત્યાં શિયાળા માં જ આવે છે ને ગાજર મરચા નો સંભારો ગાઠીયા,પૂરી ,થેપલા , પરોઠા સાથે બહુજ સારો સ્વાદ આપે છે. Heenaba jadeja -
ગાજર કોબી મરચા નો સંભારો (Gajar Kobi Marcha Sambharo Recipe In Gujarati)
આજે કઠોળ નુ શાક બનાવ્યુ તો લીલોતરી મા સંભારો બનાવી દીધો. Sonal Modha -
લોટ વાળા મરચા નો સંભારો (Lot Vala Marcha Sambharo Recipe In Gujarati)
અમારા ઘરના બધા મરચા ખાવાના શોખીન છે તળેલા મરચા વઘારેલા મરચા લોટ વાળા મરચા કોઈ પણ સ્વરૂપ મા મરચા ભાવે . તો આજે મેં લોટ વાળા મરચા નો સંભારો બનાવ્યો. Sonal Modha -
હેલ્ધી કલરફૂલ સલાડ (Healthy Colorful Salad Recipe In Gujarati)
સલાડ & પાસ્તા રેસીપીસ#SPR : હેલ્ધી કલરફૂલ સલાડદરરોજ ના જમવાનામા સલાડ નો ઉપયોગ કરવો જ જોઈએ સલાડ માથી આપણને જોઈતા પ્રમાણ મા વિટામિન અને ફાઈબર મળે છે . તો આજે મે હેલ્ધી કલરફૂલ સલાડ બનાવી. Sonal Modha -
ગાજર મરચા નો સંભારો(Gajar marcha no sambharo recipe in Gujarati)
#GA4#Week13#cookpadindia#chilliશિયાળા માં દેશી ગાજર અને મસ્ત મરચા આવે છે. તો ગુજરાતી સંભારો ખાવાના શોખીન હોય છે.તો આ સંભારો મસ્ત લાગે છે. Kiran Jataniya -
કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#WLD શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ સારા ગુણવત્તાવાળા અને સસ્તા પણ મળે છે શિયાળામાં દેશી કોબીજ ખુબ જ સારી મળે છે ગાજર ટામેટા કોથમીર કોબી મોડા મરચા આ બધાને ઉપયોગ કરી સરસ કોબીજનો સંભારો ગુજરાતી થાળીની એક સાઈડ ડીશ તરીકે મેં બનાવ્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ગાજર મરચા નો સંભારો
#ઇબુક૧ શિયાળા માં આવતા ગાજર આપણે સૌ કોઈ અલગ અલગ રીતે ખાતા હોય છીએ. એમાંથી આજે મેં ગાજર મરચા નો સંભારો બનાવ્યો છે. જે મારા ઘર ના નો પ્રિય છે. Krishna Kholiya -
પર્પલ કોબીજ - લીલી મોગરી નો સંભારો
#cookpadindia#cookpadGujarati#Purple Cabbege & Green Radish Pods Sambhara Recipe#સંભારો રેસીપી#જાંબલીકોબીજરેસીપી#લીલીમોગરીરેસીપી#કોબીજમોગરીનોસંભારોરેસીપીઆજે પર્પલ કોબીજ અને લીલી કોબીજ અને લીલી મોગરી નો સંભારો બનાવ્યો છે..સરસ બન્યો...ગુજરાતી ભોજન માં સંભારો,આથેલાં મરચાં અને અથાણાં વગર અધુરુ લાગે,ગુજરાતી ડીશ માં સ્વાદિષ્ટ અને ચટપટો કોબીજ - લીલી મોગરી નો સંભારો ભાણા માં મળી જાય તો અહોહહહ આનંદમ્... Krishna Dholakia -
ગાજર મરચા નો સંભારો (Gajar Marcha Sambharo Recipe in Gujarati)
ગુજરાતી થાળી માં સંભારો આવે એટલે થાળી પરફેક્ટ લાગે. આ સંભારો 10-15 દિવસ ફ્રીઝ માં સરસ રહે છે. Kinjal Shah -
ગાજર મરચાનો સંભારો (Gajar Marcha Sambharo Recipe In Gujarati)
આપણી ગુજરાતી થાળી સાઈડ ડીશ વિના અધૂરી ગણાય છે..અહીંયા ગાજર અને મરચા નાં સંભારા ની રેસીપી શેર કરી છે.ગાજર મીઠા હોય અને મરચા તીખાં એટલે સ્વાદ માં બહુ સરસ લાગે છે.. Varsha Dave -
-
મિક્સ કઠોળ નુ શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
કઠોળમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે માટે દરરોજના જમવાનામાં કોઈપણ એક કઠોળ નો ઉપયોગ કરવો જોઈએ તો આજે મેં મિક્સ કઠોળનું શાક બનાવ્યું Sonal Modha -
ગાજર નો સંભારો (Gajar Sambharo Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#CarrotSambharaRecipe#Carrotrecipe#ગાજર નો સંભારો રેસીપી Krishna Dholakia -
કોબી મરચા નો સંભારો(Cabbage marcha no sambharo recipe in gujarati)
#GA4#Week14#Cabbageજમવા માં સાથે સંભારો મળી જાય તો ખૂબ મજા પડે. કોબી મરચા નો સંભારો જમવા માં શાક રોટલી સાથે સાઈડ ડિશ તરીકે લેવા માં આવે છે. Shraddha Patel -
સંભારો(Sambharo Recipe in Gujarati)
#GA4#week14#cabbage#Cobi નો સંભારોકોબી આમ તો બારે માસ મળે છે પરંતુ જે શિયાળામાં કોબી મળે છે તેનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે તે ખૂબ જ મીઠું હોય છેએમનો એકલું કાચું પણ ખાવામાં આવે તો પણ ખુબ ટેસ્ટી લાગે છેઆજે મેં કોબી નો સંભારો બનાવ્યો છે જે અધ કચરો ચડેલો હોય છે તેને સંપૂર્ણ ચઢાવવામાં આવતો નથીથોડું કાચું પાકું રાખવામાં આવે છે તેની અંદર ગાજર ટામેટા કેપ્સીકમ લીલા મરચાં ધાણા અને લીલા લસણ પણ જો ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ ઓર નીખરી ને આવે છેમેં અહીં કો ભી ગાજર ટામેટા અને લીલા ધાણા લીલા મરચાનો ઉપયોગ કરેલો છે Rachana Shah -
ગાજર નો સંભારો
#goldenapron3#Week1#Post1આ ગાજર નો સંભારો અમારાં ઘરે બધા ને ખૂબ જ ભાવે છે કોઈ પણ શાક ની સાથે સાઈડ માં આ ગાજર નો સંભારો સ્વાદિષ્ટ લાગે છે Daksha Bandhan Makwana -
કોબીજ, ગાજર અને મરચાં નો સંભારો(Cabbage,carrot,chilli sambharo recipe in Gujarati)
#GA4#Week14કોબીજકોબીજ, ગાજર અને મરચાં નો સંભારો Bhavika Suchak -
ગાજરનો કાચો સંભારો(Carrot raw sambharo recipe in Gujarati)
શિયાળામાં ગાજર,લીલો લસણ આ બધું બહુ આવતું હોય ,શાકભાજી પણ બધાજ મળી રહે,તો ચાલો મે ગાજર નો કાચો સંભારો બનાવ્યો છે,તેની રીત જોઈ લઈએ, Sunita Ved -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
આપણે ત્યાં ગુજરાતી કહેવત છે કે મગ લાવે પગ . તો દરરોજના જમવાના માં મગ ,મગની દાળ, ખીચડી નો ઉપયોગ કરવો જોઈએ મગમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે. અને મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મસાલા મગ બનાવ્યા. Sonal Modha -
ગાજર કાકડી અને ટામેટાનું સલાડ (Gajar Cucumber Tomato Salad Recipe In Gujarati)
દરરોજના જમવાના માં સલાડ નો ઉપયોગ કરવો જોઈએ તેમાં થોડું થોડું વેરીએશન કરી અને અલગ અલગ સલાડ બનાવીએ તો ઘરના બધાને ભાવે. Sonal Modha -
પર્પલ અને ગ્રીન કોબી નો સંભારો (Purple Green Cabbage Sambharo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકોબીનો સંભારો Ketki Dave -
મિક્સ વેજ સંભારો (Mix Veg Sambharo Recipe In Gujarati)
#સાઈડ ગાજર, કોબી અને કેપ્સીકમ નો સંભારોઆ એક હેલ્ધી સંભારો છે કે જેમાં ગાજર કોબી અને કેપ્સિકમ છે જેમાં પૂરતા પ્રમાણમાં મિનરલ્સ અને વિટામિન્સ પણ છે તેથી જમવાની સાથે લેવાથી આપણા ભોજનને બેલેન્સ કરે છે . Ankita Solanki -
ગાજર મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
#Winter special#cooksnapchallenge ગાજર મરચા નું અથાણું (ઇન્સ્ટન્ટ) Rita Gajjar -
-
હેલ્ધી સલાડ વિથ ડ્રેસિંગ (Healthy Salad With Dressing Recipe In Gujarati)
આપણા ઘરમાં દરરોજ ના જમવાના માં લગભગ દરરોજ સલાડ તો બનતું જ હોય છે.તો આજે મેં સલાડ માટે નું ડ્રેસિંગ પણ બનાવ્યું છે.એના થી સલાડ એકદમ ટેસ્ટી લાગે છે 😋. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (2)