રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકની ધોઈ પેસ્ટ બનાવી લેવી. હવે ઘઉંના લોટમાં મીઠું, ઘી નું મોણ, આદુ-મરચાની પેસ્ટ નાખી રોટી નો લોટ બાંધી લેવો અને 10 મિનિટ રેસ્ટ આપવો.
- 2
હવે ગોળ ગોળ લુઆ બનાવી લો. હવે લૂઆ ની રોટલી વણી લેવી.
- 3
વણેલી રોટલી ને હવે માટી ની તવી ગરમ કરી તેના પર રોટલી ને કપડા વડે દબાવી રોટલી શેકી લેવી. પાલક રોટી ને ઘી લગાવી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16798481













ટિપ્પણીઓ