લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)

પંજાબી શાક સાથે લચ્છા પરાઠા ખાવાની ખૂબ મજા આવે છે.જો કે આ પરાઠા ચટણી કે અથાણાં સાથે ખાવાથી એટલા જ ટેસ્ટી લાગે છે.આ પરાઠા ઘઉંના લોટમાં થી બનાવ્યા છે. જેથી એ પૌષ્ટિક પણ છે.
#NRC
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પંજાબી શાક સાથે લચ્છા પરાઠા ખાવાની ખૂબ મજા આવે છે.જો કે આ પરાઠા ચટણી કે અથાણાં સાથે ખાવાથી એટલા જ ટેસ્ટી લાગે છે.આ પરાઠા ઘઉંના લોટમાં થી બનાવ્યા છે. જેથી એ પૌષ્ટિક પણ છે.
#NRC
રાંધવાની સૂચનાઓ
- 1
એક પહોળા વાસણમાં લોટ લો.એમાં મીઠું તથા મોણ નાંખી સામાન્ય નરમ એવો લોટ બાંધો.હવે એને 10-15 મિનિટ ઢાંકીને રહેવા દો. પછી એને બરાબર મસળી એના એક સરખા ભાગ કરો.
- 2
હવે આ લુવાને સૂકો લોટ લઈ ત્રણ એકસરખી ગોળ રોટલી બનાવો.હવે એક રોટલી પર ઘી લગાવી દો પછી એના ઉપર થોડો સૂકો લોટ ભભરાવો. હવે એના ઉપર વણેલી બીજી રોટલી મૂકી દો. ફરીથી ઘી લગાવો અને લોટ ભભરાવો પછી ત્રીજી રોટલી પણ આ રીતે એના ઉપર મૂકો.
- 3
હવે એક બાજુથી થોડી પટ્ટી જેવું વાળી થોડું- થોડું ખેંચીને આખી રોટલીને વાળી લો. પછી એનો ફરીથી ગોળ લુવો બનાવી લો.
- 4
હવે એને ફરી થોડો સૂકો લોટ લઈ હલકા હાથે ગોળ વણો.પછી એને ગરમ તવી પર બંને બાજુ સોનેરી રંગના થાય ત્યાં સુધી ઘી મૂકી શેકી લો.
- 5
આ રીતે બીજા પરાઠા પણ બનાવી લો.
- 6
આ પરાઠાને ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા પંજાબી સબ્જી સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ પરાઠા માં ઘણા layers હોઈ છે જે એને એકદમ અલગ બનાવે છે.આ પરાઠા એટલા ફરસા હોય છે કે એને ચા કે મસાલા દંહિ સાથે ખાવાની પણ મજા આવે છે. Kunti Naik -
હરિયાળા લચ્છા પરાઠા
#પંજાબીલચ્છા પરાઠા એ પંજાબી ભોજન માં ખાસ જગ્યા ધરાવે છે. લચ્છા પરાઠા માં લિલી પ્યૂરી ઉમેરી વધારે સ્વાદિષ્ટ બનાવ્યા છે. Deepa Rupani -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં બનાવ્યા..ચા સાથે awsm લાગે છે સાથે છૂંદો કે તીખું અથાણું હોય તો સવાર સુધરી જાય. Sangita Vyas -
લચ્છા પરાઠા
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટમાં મેઈન કોર્સમાં સબ્જી સાથે આપણે બટર રોટી, તવા રોટી, નાન કે પરાઠા ઓર્ડર કરતા હોઈએ છીએ. રેસ્ટોરન્ટનું ફૂડ આમપણ ઘરનાં કરતા હેવી હોય છે એટલે મારા ઘરમાં બધા સબ્જી સાથે ઘઉંના લોટનાં લચ્છા પરાઠા ખાવાનું પસંદ કરે છે. બટર રોટી તથા નાન મેંદાની બનેલી હોય છે જેના કારણે જો રાત્રે જમવા જઈએ તો તે પચવામાં ભારે પડે છે. તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટનાં લચ્છા પરાઠા. Nigam Thakkar Recipes -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
આજ સવારનો નાસ્તો તેમા દૂધ સાથે લચ્છા પરાઠા બનાવિયા Harsha Gohil -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4 બાળકોને રોટલી આપીએ તો ખાતા નથી પણ જો આ રીતે લચ્છા પરાઠા બનાવીને આપીએ તે લોકો હશે કોઈપણ શાક સાથે ખાઈ લે છે અને રોટલી me સંખ્યા કરતાં ડબલ પ્રમાણમાં બાળકો આ પરોઠા ખાઈ જાય છે અને તેમને મજા પણ આવે છે બનાવવામાં એકદમ ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે આ પરાઠા માં પનીર કે મસાલા નાખીને પણ બનાવી શકાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#KRCસવાર ના નાસ્તા માં બનાવ્યા .સાથે ફ્રેશ લાલ મરચા નું ગળ્યું અથાણું..👌😋😋 Sangita Vyas -
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
લચ્છા પરાઠા એટલે ઘણા બધા પઙ વાળા મેંદા ના બનતા પરાઠા જેને આપણે છોલે કે કોઈપણ પંજાબી સબ્જી સાથે ખાઈ શકીએ. મારા ઘર માં મેંદા નો ઉપયોગ હું નથી કરતી જેથી મેં બનાવ્યા ઘઉં લોટ નાં લચ્છા પરાઠા. જે બે રીતે બનાવી શકાય છે.મેં બંન્ને રીત બતાવી છે. Bansi Thaker -
-
લચ્છા ગાર્લિક પરાઠા (Lachha Garlic Paratha Recipe In Gujarati)
લચ્છા ગાર્લિક પરાઠા હેલ્ધી પણ છે અને જલ્દી બની જાય તેવી રેસીપી છે એ બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે Vaishali Prajapati -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
આ પરોઠા આમ તો મેંદા માં થી જ બને છે, પણ મેં અહીંયા ઘઉંના લોટ માં થી બનાવ્યા છે જે વધારે પોષ્ટીક છે.આ પરોઠા એટલા નરમ છે કે મોઢા માં ઓગળી જાય છે.હેલ્થી મસાલા લછા પરોઠા Bina Samir Telivala -
ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon special#breakfast#parathas અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે. Mitu Makwana (Falguni) -
ક્વિક મસાલા લચ્છા પરાઠા (Quick Masala Lachha Paratha Recipe In Gujarati)
ફટાફટ બનતા આ લચ્છા પરાઠા ખાવામાં બહુંસ્વાદિષ્ટ લાગે છે .શાક,દાળ કે અથાણું ન હોય તો પણ ફક્ત દહીં સાથે ખાઇ લેવાથી લંચ ખાધા ની ફિલિંગ આવે છે..હું તો આવા મસાલા પરાઠા ઘણી વાર બનાવતી હોઉં છું.લંચ બોક્સ માં પણ લઈ જઈ શકાય છે. Sangita Vyas -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
આ પરાઠા પંજાબી અથવા કોઈ પણ જાતની ગ્રેવીવાળી સબ્જી સાથે સર્વ કરવામાં આવે છે. આ મૂળ પંજાબના પરાઠા છે. આ પરાઠામાં અલગ અલગ સ્ટફિંગ ભરીને પણ બનવામાં આવે છે. Vaishakhi Vyas -
ત્રિકોણ પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
#WLDસાંજે ડિનરમાં શાક-પરોઠા ખાવાની બહુ જ મજા આવે છે.Cooksnapthemeoftheweek@Ushmaprakashmaveda Bina Samir Telivala -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
મસાલા લચ્છા પરાઠા#પરાઠા #મસાલા_લચ્છા_પરાઠા#સ્વાદિષ્ટ_પરાઠા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPureVegTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
લચ્છા પરાઠા
#માઇઇબુક #સુપરશેફ 2 🤤😋Post 4 લચ્છા પરાઠા સામાન્ય રીતે મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે.પરંતુ અહીં ઘઉંના લોટનો ઉપયોગ કરીને તેને વધારે હેલ્ધી બનાવ્યા છે .તથા અજમો, જીરું અને તલ ઉમેરી ને તેને ગુજરાતી ટચ આપ્યો છે. મારા ઘરના બધા જ સભ્યોની પ્રિય વાનગી છે. તમે પણ એકવાર ટ્રાય કરજો. VAISHALI KHAKHRIYA. -
લસણીયા પરાઠા (Lasaniya Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં ચા સાથે મજા આવશે..સાઈડ માં લસણ ની ચટણી લઈને ખાવા કરતાઆવી રીતે પરાઠા માં ચોપડી ને રોલ વાળીને ખાવાની બહુ મજા આવે અને સાથે ચા નો સબડકો.. ઓ હો હો હો... Sangita Vyas -
લેયર પરાઠા (Leyar Paratha Recipe In Gujarati)
પરાઠા એક એવી વસ્તુ છે જે મોર્નિંગના બ્રેકફાસ્ટથી લઈને ડિનર માં પણ બધાને ભાવતા તા હોય છે અહીં મેં લેયર પરાઠા બનાવ્યા છે Nidhi Jay Vinda -
મિક્સ વેજીટેબલ પરાઠા (સ્ટાર પરાઠા)
ઘણાં બધા પ્રકારના પરાઠા બનાવાતાં હોય છે.અત્યારે શિયાળામાં લીલાં શાકભાજી સરસ મળતા હોય છે. મિક્સ વેજીટેબલ પરાઠા ખૂબ સરસ અને ટેસ્ટી લાગતા હોય છે. આજે મેં મિક્સ વેજીટેબલ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાને સ્ટાર પરાઠા પણ કહી શકાય.આ પરાઠા સુરતમાં ખૂબ જ ફેમસ છે.આ પરાઠા સુરતમાં સ્ટાર પરાઠા તરીકે વખણાય છે.#MBR6 Vibha Mahendra Champaneri -
તિરંગા લચ્છા પરાઠા
#પરાઠાથેપલાઆ રેસીપી માં ત્રણ કુદરતી ફ્લેવર ના લોટ બાંધી તેના લચ્છા પરાઠા બનાવ્યાં છે. આ પરાઠા ખુબજ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને બાળકો ને આકર્ષિત કરે છે. Urvashi Belani -
આલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા
આલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા#RB18 #Week18#લચ્છા #પરાઠા #મસાલા #આલુ_મટર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા - પંજાબી રેસીપી માં આ એક ફેમસ રેસીપી છે . Manisha Sampat -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#લચ્છાપરાઠા#lacchaparatha#paratha#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ફુદીના લચ્છા પરાઠા (Pudina lachha paratha recipe in Gujarati)
આ પરાઠાં નાસ્તા અથવા જમવાની સાથે પીરસી શકાય. આ પરાઠા લેયર વાળા અને ક્રિસ્પી બનતા હોવાથી ખાવામાં ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ફુદીના પાઉડર ઉમેરવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે પણ એને પ્લેન પણ બનાવી શકાય. ફ્રેશ ફુદીનો વાપરીને પણ બનાવી શકાય. આ પરાઠા સામાન્ય રીતે રેસ્ટોરન્ટમાં મેંદા ના લોટ માંથી બનતા હોય છે પણ મેં એને ઘઉંના લોટમાંથી બનાવીને થોડા હેલ્ધી બનાવવાની કોશિશ કરી છે.#સુપરશેફ2#પોસ્ટ1#માઇઇબુક spicequeen -
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
#AM4લચ્ચા પરાઠા કોઈ પણ સબ્જી કે રાયતા સાથે ખાવાની મજા આવે છે, આજે મેં બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ટોમેટો લચ્છાં પરાઠા
#ટમેટાદોસ્તો પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે...પણ લચ્છા પરાઠા ની તો વાત જ અલગ છે.. આ પરાઠા માં ઘણા બધા લેયર હોય છે... અને લચ્છા પરાઠા મેંદા માંથી બનતા હોય છે..પણ આજે આપણે ઘઉંના લોટમાંથી ટામેટાંના લચ્છા પરાઠા બનાવશું.. આ પરાઠા તમે લીલાં કોથમીર પુદીના ની ચટણી કે દહીં સાથે ખાય શકો છો.... તો ચાલો દોસ્તો ટમેટા લચ્ચા પરાઠા બનાવીએ.. Pratiksha's kitchen. -
આલુ લચ્છા પરાઠા અને જીરા દહીં (Aloo Lachha Paratha & Jeera Curd Recipe In Gujarati)
#GA4#Week1#Paratha#પોસ્ટ2પરાઠા ઘણી જ અલગ અલગ રીતે બને છે. પરાઠા નું નામ આવે એટલે મોમાં પાણી આવે છે.Golden Apron 4 ના વિક ૧ ના પઝલ માં પોટેટો, પરાઠા કીવડૅ નો ઉપયોગ કરી મેં આલુ લચ્છા પરાઠા બનાવ્યા છે અને જીરા દહીં સાથે સર્વ કર્યા છે. આશા રાખું છું કે બધાને ગમશે. Shreya Jaimin Desai
More Recipes
ટિપ્પણીઓ (7)