લોડેડ ચીઝ નાચોસ (Loaded Cheese Nachos Recipe In Gujarati)

Rajvi Bhalodi @Rajvibhalodi_30
લોડેડ ચીઝ નાચોસ (Loaded Cheese Nachos Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક સર્વિંગ પ્લેટમાં નાચોસ ચીપ્સ મૂકી. તેના પર સાલસા સોસ પાથરવું.. તેના ઉપર ચીઝ સ્પ્રેડ કરી ઉપર રાજમા મૂકવા. અને કેપ્સીકમ ને મકાઈ તૈયાર કરી લો
- 2
હવે રાજમાં ઉપર એક પછી એક ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ મકાઈ પાથરી ઉપર ચીઝ સ્પ્રેડ કરી લો ઉપર ઓરેગાનો ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરો
- 3
તૈયાર છે લોડેડ ચીઝ નાચોસ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16803081








ટિપ્પણીઓ (3)