બાજરી ના લહસુની પરોઠા (Bajri Lasooni Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં લસણ, પાલક અને મુડા ના પાન ના સમારી ના ધોઇ લો
- 2
પછી બધુ મિકસર જાર માં લઈ તેની પેસ્ટ કરી.લો
- 3
પછી બાજરી નો લોટ લો પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ એડ કરી તેમાં મીઠું,. મરચું અને હળદર.નાખી તેમાં તેલ નું મોણ નાખી મિક્સ કરી લો અને પછી.પાણીથી લોટ બાંધી લો પછી લોટને દસ મીનીટ ઢાંકીને રાખી દો
- 4
પછી તેમાંથી મિડીયમ લુવો લઈ તેને વણી લો પછી તેને ગરમ તવી પર તેલ મુકી બને બાજુ એેથી શેકી લો
- 5
- 6
તૈયાર થેપલા ને ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16804038
















ટિપ્પણીઓ