સિઝન્ડ પોટેટો

કુક વિથ વસંત મસાલા - સ્ટાર્ટર રેસિપી ચેલેન્જ
#SN1
#Vasantmasala
#aaynacookeryclub
આજકાલ દરેક પ્રસંગો નું આયોજન એવી રીતે થતું હોય છે કે જમણવાર ની એક એક ડીશ પર પૂરતું ધ્યાન દેવાતું હોય છે ,,સ્ટાર્ટર આમાંની એક મુખ્ય ડીશ છે ,સ્ટાર્ટર એવું હોવું જોઈએ કે થોડી ભૂખ શમાવે અને વધુ ભૂખ જગાવે ,,,મેં રજૂ કરેલ આ ડીશ લગભગ દરેક રેસ્ટોરાંમાં પીરસવામાં આવે છે અને દરેકની ખાસ કરીને બાળકોની ફેવરિટ છે ,,તમે પણ જરૂર ટ્રાય કરજો

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને કુકર માં બાફી અને છાલ કાઢી ત્યારબાદ છાલ ચોરસ ટુકડા કરી લેવા
- 2
એક બોઉલમાં આ ટુકડા લઇ ઉપર જણાવેલ તમામ મસાલા ઉમેરી હલાવી લેવું
છેલ્લે લીંબુનો રસ ઉમેરી ફરી મિક્સ કરી લેવા - 3
ત્યારબાદ ફ્રીઝમાં ઠંડા થવા મૂકી દેવા,
એકદમ ઠંડા થઇ જાય એટલે કટોરી માં પીરસવા,
તો તૈય્યાર છે સિઝન્ડ પોટેટો,,
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ