કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati)

Ami Gajjar
Ami Gajjar @123456yami
Ahemdabad

#NRC

#NRC

વધુ વાંચો

પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati)

Ami Gajjar
Ami Gajjar @123456yami
Ahemdabad

#NRC

#NRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  • 1મોટો બાઉલ પાલક
  • 1 નાની વાટકીફુદીનો
  • 2 નંગ લીલા મરચા
  • 2વાટકા ઘઉંનો લોટ
  • 2 ચમચીચણાનો લોટ
  • થોડો અજમો
  • મીઠું જરૂર પ્રમાણે
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી લાલ મરચું
  • 1 ચમચીબટર
  • 2 ચમચીલીલું લસણ
  • 4 ચમચીતેલ
  • શેકવા માટે થોડું ઘી
  • રોટલીઓ વચ્ચે લગાવવા માટેનું ઘી અને થોડું ઓટામણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલક મરચું ફુદીનો બધું મિક્સરમાં પીસી લો. હવે એક બાઉલમાં 1 વાટકી ઘઉંનો લોટ લઈને તેમાં મીઠું,અજમો, તેલ, 1 ચમચીચણાનો લોટ નાખીને પાલકની પેસ્ટ નાખીને લોટ બાંધી દો.

    પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બીજા બાઉલમાં એક વાટકો ઘઉંનો લોટ લઈને તેમાં 1 ચમચીચણાનો લોટ,અજમો, તેલ હળદર, મરચું નાખીને લોટ બાંધો તો બે અલગ અલગ કલરના લોટ આપણે રેડી કરેલા છે. એક નો કલર ગ્રીન અને બીજા નો કલર યેલો થશે. હવે એના એકસરખા 4 ભાગ કરો.

    પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બે અલગ અલગ કલરની આઠ રોટલી વણવાની છે હવે એક રોટલી લઈને તેના ઉપર ઘી લગાવીને થોડો લોટને એમાં બીજી રોટલી લગાવી દેવાની છે એમ કરીને આઠે આઠ રોટલીઓને સેટ કરવાની છે. હવે એનો રોલ વાળીને આપણે એને કટ કરી દેવાનું છે.

    પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કટ કરેલા લુવાને વણીને તાવડીમાં શેકી લો.

    પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    શેકવામાં થોડું થોડું ઘી લગાવીને શેકો તો તૈયાર છે પાલકની રોટી.હવે એક વઘારીયામાં બટર લઈને તેમાં લીલું લસણ નાખો અને તેને ગરમ ગરમ રોટલી ઉપર લગાવી દો.

    પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેને સર્વ કરી લો.

    પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Gajjar
Ami Gajjar @123456yami
પર February 13, 2023 17:37
Ahemdabad
i love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981
February 14, 2023 02:47
Loos tasty 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક Masala લસણ Roti

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
  2. ઢોસા વડા (Dosa Vada Recipe In Gujarati)
  3. કાંદા કચોરી (Kanda Kachori Recipe In Gujarati)
  4. દાલ પકવાન બાઇટ્સ જૈન (Dal Pakwan Bites Jain Recipe In Gujarati)
  5. પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati)
  1. ઢોસા વડા (Dosa Vada Recipe In Gujarati)
  2. બાજરી ની રોટલી (Bajri Rotli Recipe In Gujarati)
  3. હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
  4. લાઈવ હાંડવો (Live Handvo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16804148
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close