બાજરી ની રોટલી (Bajri Rotli Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

બાજરી ની રોટલી (Bajri Rotli Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ સર્વિંગ
  1. ક૫ બાજરીનો લોટ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. ઘી રોટલી ચોપડવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બાજરીના લોટમાં મીઠું અને જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લો

  2. 2

    તવો ગરમ કરવા મુકો લોટમાંથી લુઓ લઈને અટામણ લગાવી હળવા હાથે રોટલી વણી લો

  3. 3

    પછી ગરમ તવા પર રોટલીને મૂકો. એક બાજુથી થઈ જાય ત્યારે તેને મદદથી પલટાવીને બીજી બાજુથી થવા દો પછી તેને કોટનના કપડા વડે દબાવીને ફુલાવી લો

  4. 4

    તૈયાર છે બાજરીની રોટલી ઘી લગાવીને ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes