રવા વેજ અપ્પમ (Rava Veg Appam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા રવા મા દહીં નાંખી હલાવો જરૂર પડે તો થોડૂ પાણી નાખવૂ પછી બધા છીણેલા શાકભાજી કોથમીર મીઠું સોડા બધી જ નાંખી બરાબર હલાવોઅને 1/2 કલાક પલળવા દેવુ એટલે બેટર તૈયાર
- 2
ગોલગપા ની લોઢી ૧ મીનીટ તપાવી ને જરાક જરાક તેલ મૂકી એક 1 ચમચીબેટર નાખવૂ અને ઢાંકી ને ધીમા તાપે ચડવા દેવુ પછી કાંટા થી ફેરવી ૧ મીનીટ ચડવા દેવા
- 3
પછી સર્વિંગ ડીશ મા પીરસવા,ડાયેટ મા આ વાનગી ખૂબ જ ઊપયોગી છે તેલ વગર પણ બંને છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16808838








ટિપ્પણીઓ