કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#FR
#shivratri special

#FR
#shivratri special

વધુ વાંચો

મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#FR
#shivratri special

#FR
#shivratri special

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  • ૨૫૦ ગ્રામ સામો
  • ૧ નંગ ટામેટું
  • ૧ નંગ લીલું મરચું
  • ૧ નંગ બટાકુ
  • ૧ કપશીંગદાણા
  • ૧/૨ ચમચીઆદુની પેસ્ટ
  • ૩-૪ લીમડાના પાન
  • ૨ ચમચીતેલ
  • ૧ ચમચીઘી
  • ૧/૨ ચમચીજીરું
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૪ ચમચીહળદર
  • સ્વાદ મુજબ સિંધાલુણ મીઠું
  • ૧/૨ ચમચીલીંબુનો રસ
  • ૧/૪ ચમચીખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    મોરૈયા ને પાણીથી ધોઈ લેવો. બટાકા, ટામેટા અને લીલા મરચાને ઝીણું સમારી લેવું. આદુની પેસ્ટ બનાવી લેવી.

    મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક પેનમાં ઘી અને તેલ મૂકી ઘી તેલ ગરમ થાય એટલે જીરું અને લીમડો મૂકી ને વઘાર કરવો. શીંગદાણા અને બટાકા ઉમેરી દેવા. જરૂર મુજબ થોડું પાણી નાખી અને સિંધાલુણ,સીંગદાણાને બટાકા ને પાંચ થી સાત મિનિટ સુધી ચડી જવા દેવા.

    મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તે ચડી જાય પછી તેમાં ઝીણું સમારેલું ટામેટું ઉમેરી અને બધો મસાલો કરી લેવો. પછી જરૂર મુજબ થોડું પાણી ઉમેરી અને ધોયેલો સામો તેમાં ઉમેરી દેવો.

    મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દસ એક મિનિટ સુધી મોરિયા ની ખીચડી ને બફાઈ જવા દેવી.

    મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તૈયાર છે શિવરાત્રી સ્પેશીયલ મોરૈયાની ફરાળી ખીચડી.

    મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર February 17, 2023 22:02

ટિપ્પણીઓ (3)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 19, 2023 03:58
@Ghanshyam10 Waah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોરૈયો ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવાના ક્રિસ્પી ઢોસા (Rava Crispy Dosa Recipe In Gujarati)
  2. મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
  3. ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati)
  4. સ્ટ્રોબેરી બિસ્કીટ મેજિક
  5. દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
  1. ગાર્લિક નાન (Garlic Naan Recipe In Gujarati)
  2. વેજ જાલફ્રેજી (Veg Jalfrezi Recipe In Gujarati)
  3. ડ્રાયફ્રુટસ શકકરિયા ની ખીર (ફરાળી રેસિપીઝ)
  4. કાળા ચણા નું શાક (Black Chana Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16811175
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close