મિક્સ વેજ હરાભરા કબાબ (Mix Veg Harabhara Kebab Recipe In Gujarati)

Bhavisha Manvar @cook_23172166
મિક્સ વેજ હરાભરા કબાબ (Mix Veg Harabhara Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને બોઈલ કરી લો અને વટાણા અને બટેટાની મેશ કરી લો અને ટોસ્ટ નો ભૂકો કરી લો ચણાના લોટને શેકી લો
- 2
હવે કડાઈમાં તેલ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો પછી તેમાં લસણની પેસ્ટ ઉમેરો અને ઝીણા સમારેલા વેજીટેબલ્સ ઉમેરી બે મિનિટ સુધી સાંતળો પછી બધા મસાલા ઉમેરી વટાણા અને બટાકા ઉમેરી દો અને મસાલો તૈયાર કરી લો
- 3
હવે તેમાંથી ગોળ ટીકી વાળી ટોસના ભૂકામાં રગદોળી લો અને પછી તેને તેલમાં તળી લો
- 4
પછી તેને સર્વ કરો તૈયાર છે હરાભરા કબાબ
Keywords
Similar Recipes
More Recipes
- મટર પનીર (Matar paneer recipe in Gujarati)
- મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
- સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
- ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
- બટાકા પૌવા ની કટલેસ (Bataka Poha Cutlet Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16811784






ટિપ્પણીઓ (2)