રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ચાલુ કરી કડાઈ માં તેલ મૂકી રાઈ જીરું લીલું મરચું, ટામેટા ડુંગળી ગાજર બધું જ ઉમેરો. મસાલા કરો રવો નાખો.
- 2
બરાબર હલાવવું. પછી દહીં પાણી ઉમેરી લો. અને બરાબર હલાવતાં રહો એટલે ગાંઠો નાં પડી જાય.
- 3
સરસ મિક્સ કરી પકવી પાણી બળી જાય ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું.
- 4
ગરમ ગરમ સર્વ કરો, આ રીતે કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ટોમેટો થેપલા (Tomato Thepla Recipe In Gujarati)
#SF#Cookpad#ટોમેટો થેપલાઆજે મેં first time ટોમેટો થેપલા બનાવ્યા છે. કારણકે મારી પાસે ટોમેટો બહુ જ ફ્રેશ હતા. મારા હસબન્ડ ટામેટાં ની આઈટમ બહુ જ ભાવે છે. તેમના માટે નાસ્તામાં ગરમ-ગરમ tomato થેપલા ઉતારી આપ્યા. બહુ જ સરસ બન્યા છે. Jyoti Shah -
-
-
ઉપમા(upma Recipe in Gujarati)
ઉપમા એક સાઉથ ઈન્ડિયન ડીશ છે. પણ એ ગુજરાતીઓ ની ફેમસ ડીશ થઈ ગઈ છે. એનું કારણ એ હોઈ શકે કે એ એક પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ ડીશ છે.તેમજ ઉપમા પચવામાં પણ હલકી છે. એનો સ્વાદ નાના મોટા સહુને ભાવે એવો હોવાથી સહુને અનુકુળ આવે છે. ઉપમા ને ઘણી બધી રીતે બનાવાય છે. મેં અહીં રવાની ઉપમા બનાવી છે.રવાની ઉપમા પણ બે રીતે બને છે. દહીં વાળી અને દહીં વગરની સાદી ઉપમા. મેં રવાની દહીં વાળી ઉપમા બનાવી છે.ઉપમા સવારના નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનરમાં બનાવી શકાય છે.#trend3 Vibha Mahendra Champaneri -
-
ટોમેટો ઓનિયન ઉપમા (Tomato Onion Upma Recipe In Gujarati)
#trend3ઉપમા એક એવી વાનગી છે જે હેલ્ધી છે અને પચવામાં પણ હલકી છે.એમાં પણ જો અલગ અલગ વેજીટેબલ નાખી ને કરીએ તો સ્વાદિષ્ટ લાગે છે.અને અલગ ટેસ્ટ પણ મળે છે.આજે મે ટોમેટો ઓનીઓન ઉપમા બનાવી છે.જે બની પણ ઘણી ઝડપથી જાય છે.આપણે નાસ્તા તેમજ રાત્રે પણ હલકી વાનગી બનાવી હોય તો સારો વિકલ્પ છે. khyati rughani -
-
-
-
ટોમેટો ઉપમા (Tomato Upma Recipe In Gujarati)
#RC3#Week3#CookpadIndia#Cookpadgujrati#redટેંગી ટોમેટો ઉપમાસવારે નાસ્તા માં કે સાંજે હળવા ભોજન માટે ઉપમા એ બેસ્ટ ઓપ્શન છે.આપને બધા રેગ્યુલર વેજિટેબલ ઉપમા બનાવતા જ હોય એ છીએ.મે એમાં થોડો ટ્વીસ્ટ આપ્યો અને ટોમેટા ના ઉપયોગ થી રેડ અનેે ટેંગી બનાવ્યો...નાના મોટા દરેક વ્યક્તિ ને ટેંગી ટોમેટો ઉપમા નો ટેસ્ટ જરૂર થી પસંદ આવશે. Bansi Chotaliya Chavda -
ઉપમા (Upma Recipe In Gujarati)
ઉપમા એવી વાનગી છે કે તમે ગમે ત્યારે બનાવી શકો એ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે Deepika Yash Antani -
-
-
મેથી મુઠિયા નું બેસન નું શાક (Methi Muthia Besan Shak Recipe In Gujarati)
#DRC#cookpad#Win Kirtana Pathak -
ટોમેટો વેજીટેબલ ઉપમા (Tomato Vegetable Upma Recipe In Gujarati)
શનિવારઆ રેસિપી ઘઉંના ફાડા માંથી બનાવી છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
ટોમેટો ઉપમા
#goldenapron3 #Week-12 puzzule word-tomato.. ફક્ત 15 મિનિટ માં બનતા ટેસ્ટી ઉપમા છે.. Tejal Vijay Thakkar -
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
ઉપમા દક્ષિણ ભારત ની વાનગી છે,ઉપમા બનાવવા માટે રવો/સોજી નો ઉપયોગ થાય છે, ઉપમા સવાર ના નાસ્તા માટે પણ બનાવી શકાય છે. Tejal Hitesh Gandhi -
પર્પલ મોગરીનું દહીંવાળું શાક (Purple Mogri Dahivalu Shak Recipe In Gujarati)
#Cookpad Gujarati# મોગરી નું શાક.શિયાળાની સિઝન શરૂ થાય, અને પર્પલ કલરની મોગરી પણ આવવાની ચાલુ થાય છે. આ મોગરી નું શાક બહુ જ સરસ બને છે. પહેલા તો ઓરીજનલ પર્પલ કલરની મોગરી આવતી. અને દહીંમાં નાખતા એકદમ પર્પલ કલર નું દહીં થઈ જતું. આજે મોગલી નું દહીવાળું શાક બનાવ્યું છે. Jyoti Shah -
-
બ્રેડ ની ઉપમા (Bread Upma Recipe In Gujarati)
આ બ્રેડ ની ઉપમા બનાવવામાં બહુજ સહેલી છે અને જલ્દી બની જાય છે. Bina Samir Telivala -
મેથીયા ગાજર મરચાં (Methia Gajar Marcha Recipe In Gujarati)
શિયાળા માં બહુ સારું એવું ખવાતું અથાણું ગાજર મરચાં ગરમી આપી ઠંડી નથી લાગતી. Kirtana Pathak -
ઉપમા(Upma Recipe in Gujarati)
ખૂબજ tasty અને આરોગ્ય માટે સારી ઉપમા હુ લાવી છુ#GA4 #Week5#ઉપમા Isha Tanna -
મિક્સ વેજ રવા ઉપમા (mix veg rava upma recipe in gujarati)
ઉપમા વિવિધ પ્રકાર ના બને છે. જેમ કે વેજ ઉપમા, વેર્મીસેલી ઉપમા..ઉપમા એક સાઉથ નો ખૂબ જ પ્રખ્યાત નાસ્તો છે જેને ચટણી, સાંભર અથવા એમનેમ જ પીરસવા મા આવે છે.. મે ઓછા તેલ મા હેલ્ધી રીતે બનાવ્યા છે...#સાઉથ Dhara Panchamia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16811887
ટિપ્પણીઓ