રવો અને મેંદો મિક્સ કરો પછી તેમાં ઘી નું મોણ,મીઠું નાખી પાણી થી લોટ બાંધવો
નાની જાડી પૂરી વણી લો અથવા મોટૉ રોટલો વણી તેની લાંબી સ્ટીક કરી લો
પછી તેને તેલ મા તળી લો,તેની ઉપર લાલ મરચું ભભરાવી દો
તો તૈયાર છે રવા મેંદા ની પૂરી, સ્ટીક
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ