રાજગરા નાં પરાઠા (Rajgira Paratha Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

#FR

રાજગરા નાં પરાઠા (Rajgira Paratha Recipe In Gujarati)

#FR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગ- બાફેલા બટાકા
  2. 1 કપ- રાજગરાનો જીણો લોટ
  3. 1 ટી સ્પૂન- શેકેલા જીરાનો પાઉડર
  4. 1 ટી સ્પૂન- મરી પાઉડર
  5. 1/4 ટી સ્પૂન- આદુ મરચાની પેસ્ટ
  6. 3 ટી સ્પૂન- કોથમીર
  7. સ્વાદ અનુસાર- મીઠું
  8. 2 ટી સ્પૂન- તેલ
  9. 4-6 ટી સ્પૂન- તેલ / ઘી (શેકવા માટે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટાકા ને મેશ કરી લેવા. લોટ માં બધા મસાલા અને તેલ ઉમેરી કણક બાંધી લેવી.

  2. 2

    લુવા કરી પરાઠા વણી લોઢી પર શેકી લેવા. તૈયાર છે ઉપવાસ માં વાપરવા માટે ના પરાઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes