શક્કરીયા ડ્રાયફ્રુટ ખીર (Shakkariya Dryfruit Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ.પહેલા.દૂધ ના એક તપેલી માં લઈ ગરમ કરવા મુકો પછી બાફેલાં શક્કરિયા ના છોલી ને મેશકરી લો
- 2
પછી દૂધ ઊકળવા લાગૅ એટલે તેમાં ખાંડ એડ કરી.લો અને બરાબર મિક્સ કરી લો પછી તેમાં ઇલાયચી પાઉડર આના જાયફળ નાખી
- 3
પછી દૂધ ઉકડે એટલે તેમાં ખાંડ નાખી મેશ કરેલ શક્કરિયા નાખી દો પછી દૂધ બે સતત હલાવતા રહોપછી તેમાં કાજુ બદામ ની કતરણ નાખી પછી ગેસ ની ફ્લેમ બંધ કરી લો
- 4
પછી તેને થોડી વાર માટે ફ્રીજ માં ઠંડું કરવા મૂકો ઠંડું થઈ જાય એટલે તેને સરવિંગ બાઉલ માં લઈ ઉપર થી કાજુ બદામ ની ક્તરણ થી ગાર્નિશ કરી સર્વ કરો
- 5
ઠંડી શકકરિયા ખીર ખાવા માં સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16814349














ટિપ્પણીઓ