રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટેટાને છાલ કાઢીને મેશ કરી લો
- 2
હવે એક કઢાઈ માં તેલ મૂકી તેમાં લસણ આદુ લીલું મરચું નાખી સોતડી લો હવે તેમાં બધો જ મસાલો કરેલો અને મેશ કરેલા બટેટાનો માવો નાખી સરખું મિક્સ કરી લો ઉપરથી ધાણાભાજી નાખી દો સેન્ડવીચ નો માવો રેડી છે
- 3
હવે ચાર બ્રેડ લઈ તેમાં પહેલા બટર લગાવો પછી બે બ્રેડમાં માવો લગાવો ઉપરથી ચીઝ સ્પ્રેડ કરો અને પછી બ્રેડને બંધ કરી દો અને ટોસ્ટરમાં ટોસ્ટ કરવા માટે રાખી દો
- 4
આના માટે બંને ટોસ્ટર યુઝ કરી શકાય છે ઈલેક્ટ્રીક ટોસ્ટર જેમાં એક સાથે બે બ્રેડ ટોસ્ટ થઈ જાય છે અને સાધુ ટોસ્ટર જે ગેસ પર થઈ શકે છે તૈયાર છે ટોસ્ટ સેન્ડવીચ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16820378












ટિપ્પણીઓ