મગ ચોખા ની તડકા ખીચડી

Sangita Vyas @Sangit
ડિનર માં બનાવી હતી ..
તીખો તડકો કરી ને ખીચડી ને દહીં સાથે ખાવા માં ટેસ્ટી લાગે છે.
મગ ચોખા ની તડકા ખીચડી
ડિનર માં બનાવી હતી ..
તીખો તડકો કરી ને ખીચડી ને દહીં સાથે ખાવા માં ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ચોખા ને mix કરી ૩-૪ વાર ધોઈ પાણી નાખી પલાળી રાખ્યા,ત્યારબાદ તેમાં મીઠું હળદર,મરચા ના ટુકડા અને કાજુ નાખી તૈયાર કર્યું.
- 2
એક વઘારીયાં માં ઘી તેલ લઇ રાઈ મેથી જીરું હિંગ સુકુ મરચું કાજુ અને છેલ્લે મરચું પાઉડર એડ કરી વઘાર તૈયાર કરી ખીચડી માં એડ કરી ગેસ પર મૂક્યું.
પાણી ઉકળવા આવ્યું એટલે ઢાંકણ બંધ કરી ૩ સિટી વગાડી દીધી,
કૂકર ઠંડુ થયા બાદ ખોલ્યું,ખીચડી તૈયાર હતી.. - 3
એક ડીશ માં ખીચડી લઈ અને બાઉલ માં દહીં સાથે સર્વ કર્યું..બહુ જ યમ્મી થઈ હતી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર દાળ ની મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#WKRમસાલા ખીચડી ડિનર માં બનાવી..દહીં સાથે ખાવાની મજ્જા આવે . Sangita Vyas -
માટી ના હાંડલા ની દેસી ખીચડી
#માઇઇબુક#post3એકદમ દેશી ખીચડી માટી ના વાસણ માં ખીચડી એકદમ મીઠાસ વારી બને છે મે પહેલી વખત બનાવી એકદમ મસ્ત બની હતી Archana Ruparel -
મગ ચોખા ની ખીચડી (Moong Chokha Khichdi Recipe In Gujarati)
#30minsકોઈ વાર આવી સાદી ખીચડી ને ઘી ડીનર માં સરસ લાગે છે Pinal Patel -
આચાર્ય ખીચડી (Acharya Khichdi Recipe In Gujarati)
સ્વામિનારાયણ મંદિર ની પ્રખ્યાત આચાર્ય ખીચડી છે .જે ખાવા માં ટેસ્ટી લાગે છે. Harsha Gohil -
રાજસ્થાન ની પ્રખ્યાત રજવાડી ખીચડી (Rajasthan Famous Rajwadi Khichdi Recipe In Gujarati)
રજવાડી ખીચડી (રાજસ્થાન ની પ્રખ્યાત )#KS7આ ખિચડી હકીકત માં રજવાડી છે. આ માં ઘી અને કાજુ ભરપુર નખાય છે એટલે આ સ્વાદ મા પણ જોરદાર લાગે છે.દાળ તમે મગ,ચણા દાળ કોઈ પણ પ્રમાણ માં લઇ સકો છો.પછી આ મા તમે તમારા મન ગમતા શાક નાખી શકો છો.છે ને real મા રજવાડી ખીચડી.જરૂર થી ટ્રાય કરોચાલો બનાવીએ Deepa Patel -
મગ દાળ ની વેજ ખીચડી (Moong Dal Veg Khichdi Recipe In Gujarati)
#RC4છોડાવાળી મગ ની વેજ ખીચડીખીચડી દરેક સ્વરુપે , સવારે કે સાંજે સરસ લાગે છે, મગ ની છોડા વાળી ખીચડી ઘી નાખી, દહીં સાથે સ્વાદીષ્ટ લાગે છે Pinal Patel -
મગ ની છોડાંવાળી દાળ (Split Moong Dal Recipe In Gujarati)
લંચ કે ડિનર બંને માં ખાઈ શકાય . બહુ જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
મિક્સ વેજીટેબલ વઘારેલી ખીચડી (Mix Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું બનાવવું એ મોટો પ્રશ્ન છે .આજે ડિનર માં મિક્સ વેજ ખીચડી બનાવી.. Sangita Vyas -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR ખીચડી ઓહ મઝા આવે ખાવા ની તે માં સાથે દહીં હોય ને ખીચડી માં ઘી હોય વાહ.... Harsha Gohil -
મગ ની દાળ ની ખીચડી
#ખીચડી અને બિરયાની મગ ની ખીચડી ખાવા માટે બેસ્ટ છે,પચવામાં હલકી અને આરોગ્યપ્રદ છે.મેં મગ ના ફોતરાં વાળી દાળ નો અને ચોખા નાખી ને ખીચડી બનાવી છે. અમારા ઘેર ની બધા ની ભાવતી ખીચડી છે.બીમાર હોઈ ત્યારે પણ આ ખીચડી ગુણ કા રી છે.ખીચડી વિવિધ પ્રકાર ની બને છે.આ ખીચડી સાત્વિક છે .નાના બાળક ને પણ ખીચડી ખવડાવી સકાઈ છે. Krishna Kholiya -
તુવરદાળ ની વઘારેલી ખીચડી (Tuverdal Vaghareli Khichdi Recipe In Gujarati)
@sonalmodha inspired me for this recipe.જ્યારે કંઈક લાઈટ પણ ટેસ્ટી ડિનર જોઈએ ત્યારે બનતી તુવરદાળ ની વઘારેલી ખીચડી જેમાં રાઈ-જીરું અને હીંગના વઘારની સુગંધ, શીગદાણાનો crunch સાથે અથાણા અને પાપડની મોજ. હું આ ખીચડી સાથે કઢીં બનાવું પણ આજે વધુ ગરમીને લીધે ઠંડુ અને ઘટ્ટ દહીં લીધું છે. જે ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
ડબલ તડકા ધનુર્માસ ખીચડી વિથ ખાટી મીઠી કઢી
#ખીચડી #ધનુર્માસશિયાળા માંજ તો આખા વર્ષ ની શક્તિ ભેગી કરી લેવાની હોય. તો ચાલો ધનુર્માસ આવતાં પહેલાજ આપણે ધનુર્માસ ની ખીચડી બનાવી લઈએ.આ ખીચડી ખુબ હેલ્ધી છે. મારાં ઘરે તો ઉતરાયણ ના દિવસે આ ખીચડી બને છે. સાથે ઊંધિયું તો ખરું જ. Daxita Shah -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ખીચડી ઘણી રીતે બનાવી શકાય છે .જ્યારે ખીચડી હોય ત્યારે અલગ થી શાક બનાવું પડે..તો આજે મે બધા શાક ખીચડી માં નાખી ને કઈક નવું સ્વરૂપ આપ્યું .આશા છે કે તમને મારી આ રેસિપી ગમશે. Sangita Vyas -
"બુંદી કઢી"વિથ"વેજ તડકા ખીચડી"
આ રેસીપી મા રોજની ખાવાની વાનગી ને થોડુ અલગ રીતે બનાવવા ની ટ્રાઇ કરી છે,જેમ પકોડા કઢી, દહીં બુંદી એ રીતે બુંદી કઢી ખાવા મા ખૂબ જ ટેસ્ટી ને ચટપટી લાગે છે,એકલી ખાવા ની મઝા આવે છે, ખીચડી સાદી ખાવા કરતા એમા પણ વેજ તડકા થી મસ્ત લાગે છે, તો આજનું રેગ્યુલર વાનગી ને થોડા અલગ રીતે,ખાઈ શકો Nidhi Desai -
મલ્ટી ગ્રેઈન ફાડા દેશી તડકા ખીચડી
#ખીચડીફ્રેન્ડ્સ, ફાડા ખુબ જ પૌષ્ટિક ધાન છે. તેમાંથી અવનવી હેલ્ધી વાનગીઓ બનાવી શકાય છે. મેં અહીં મિક્સ ફાડા ખિચડી માં અજમા નો તડકો આપી ને થોડો અલગ ટેસ્ટ આપ્યો છે . ખુબ જ સરળ છતાં પૌષ્ટિક અને ટેસ્ટી ખીચડી જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Gujarati)
#MBR6Week6ડિનર રેસિપી બહુ સરસ લાગે છે. Sangita Vyas -
આખા મગ ની વેજીટેબલ ખીચડી
આમ તો ખીચડી દરેક ના ઘરે વિવિધ પ્રકારની બની હોય છે સ્વાદ પણ અલગ હોય છે નાના બાળકો થી લઈને મોટા ઓને ભાવતી હોય છે જયારે જમવા નુ બનાવ વાની ઇચ્છા ન હોય ત્યારે અચુક ખીચડી મુકી દેવામાં આવે સાથે ઘી ગરમ દુધ પાપડ હોય તો બસ બીજુ શુ જોઇએ અને પેટ પણ ભરાઇ જાય તો ચલો આપણે બનાવી એ આખા મગ ની વેજીટેબલ ખીચડી#ખીચડી Yasmeeta Jani -
ખીચડી(khichdi recipe in Gujarati)
#FFC7 સામાન્ય રીતે ખીચડી સાથે તાંદલજા ની ભાજી બનાવતાં હોય છીએ.અહીં ખીચડી ની અંદર તાંદલજા ભાજી ઉમેરી ને બનાવી છે.સ્વાદ માં અલગ બની છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
રજવાડી ખીચડી
#ચોખાઆ ખીચડી થોડી અલગ છે આ વાનગી તમે દહીં સાથે લઈ શકો છો. સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય છે જે તમે ડિનર તથા લંચ બને માં ઉપયોગ કરી શકો છો. આ એક સંપૂર્ણ આહાર તરીકે પણ લેવાય છે. Krupa Kapadia Shah -
મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે ખીચડી બધા ને બહુ ભાવે એટલે હું અલગ અલગ રીતે ખીચડી બનાવતી રહું છું.આજે મેં મસાલા રજવાડી ખીચડી બનાવું અને તેમાં ટ્વિસ્ટ કર્યું ખીચડી માં તડકા કરી ને ફરી વઘાર કર્યો બહુજ ટેસ્ટી લાગી અને એની સાથે વઘારેલી છાસ આહહહ શુ4 વાત કરું.આવી જાવ.........., Alpa Pandya -
લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujaratiભારતમાં લોક પ્રિય વાનગી તરીકે ખીચડીને ગણવામાં આવે છે. ખીચડી ચોખા અને દાળ વાપરીને બનાવમાં આવે છે. ખીચડી પચવામાં હલકો ખોરાક છે અને બનાવવામાં સરળ હોવાથી તુરંત બની જાય છે. આજે પણ ખીચડી ગુજરાતી ના ઘરોમાં બનવામાં આવે છે. પરંતુ સાદી ખીચડી ઘણાને પસંદ નથી હોતી. ત્યારે ખીચડીમાં અલગ અલગ વેજીસ તથા મસાલા નો ઉપયોગ કરી નવીનતા લાવી તેના સ્વાદમાં ચેન્જીસ લાવી ખીચડી ને વધારે હેલ્ધી બનાવી શકાય છે. મેં અહીં લહસુની પાલક ખીચડી બનાવી છે. જેમાં લસણ અને પાલક ની પ્યુરી ઉમેરી ઘીનો ડબલ તડકો લગાવી ને સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે. Ankita Tank Parmar -
કચ્છી ખારી ભાત
#KRC કચ્છી ભાત માં અલગ અલગ વેજીટેબલ નાખીને પણ બનાવે છે..મે પણ એવા ભાત બનાવવાનો પ્રયાસ કર્યો છે અને દહીં અને તળેલા મરચા સાથે સર્વ કર્યા છે.. Sangita Vyas -
મસાલા ખીચડી અને કઢી
#ડિનર. ખીચડી ને હમણાં હમણાં આપણો રાષ્ટ્રીય ખોરાક જાહેર કરવામાં આવ્યો છે તો ખીચડી સાથે કઢી ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે જ. 90 % લોકો ડિનર મા જ બનાવતા હોયછે.lina vasant
-
સાદી ખીચડી
#JSR બહુ સરસ થીમ નાનપણ થી લઈને વડીલો સુધી અતી પોષટીક ને પાચન મા હલકી વાનગી. હવે તો ખીચડી ની રેસીપી પણ અલગ અલગ હોય છે. ને બનાવી ગમે ને ખવડાવી પણ તો આજ તો સાદી ખીચડી ઘી સાથે કાઠીયાવાડી રોટલો ગોળ ને રીંગણા બટાકા નું શાક નો સ્વાદ માણીએ. HEMA OZA -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 Week 1 છપ્પન ભોગ ખીચડી એક લોકપ્રિય ભારતીય વ્યંજન છે. જે દાળ અને ચોખા ને એક સાથે પકવી ને બનાવાય છે.ચોખા અને મગ ની દાળ ની ખીચડી બીમાર લોકો માટે બનાવવા માં આવે છે. ખીચડી ઘણા અલગ અલગ પ્રકાર થી બનાવવામાં આવે છે. વઘારેલી મસાલા ખીચડી ખૂબ સ્વાદિષ્ટ અને ઝડપથી સરળ રીતે બનતી હોય છે. કૂકર માં બનાવવામાં વધુ સમય નથી લાગતો. દહીં, પાપડ અને સલાડ સાથે બપોરના કે રાતના ભોજનમાં પીરસી શકાય. આજે મે બાસમતી ચોખા અને છોતરવાળી મગ ની દાળ માં ઘી અને મસાલા નાખી ને ખુબજ ચટપટી બનાવી છે. Dipika Bhalla -
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya -
વેજિટેબલ, ઘઉ નાં ફાડા અને મગ ની દાળ ની ખીચડી
#goldenapron3#ડિનર#ફાડા માંથી ફાઇબર અને દાળ માંથી પૉટીન મળતું હોવાથી આ ખુબ જ હેલધી રેસિપી છે. ડાયટ મા પણ ચાલે.અત્યારે લોકડાઉન નાં સમય મા થોડું લાઈટ મેનુ બનાવું હોય તો ફાડા ખીચડી અને સાથે દહીં બેસ્ટ ઓપ્શન છે. Bhakti Adhiya -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
દહીં નાખી ને વેજીટેબલ ખીચડી બનાવી...પાપડ પાપડી ને ઘી નાખી ખાવાની મજા આવે એવી... #FFC2 Week 2 Jayshree Soni -
વૃંદાવન ખીચડી
#ખીચડીઆ સાત્વિક વાનગી છે.એની ખાસિયત એ છે કે તેમાં લસણ અને ડુંગળી નો ઉપયોગ થતો નથી કારણકે આ ખીચડી કૃષ્ણ મંદિર માં ભગવાન ને ધરાવવામાં આવે છે અને પ્રસાદ તરીકે અપાય છે. આ થોડો ગળ્યો સ્વાદ પણ ધરાવે છે.કહેવાય છે કે 'ખીચડી ના ચાર યાર; દહીં, પાપડ, ઘી, આચાર'..... તો એવી રીતે જ આ ખીચડી સર્વ કરી છે. Bijal Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16850514
ટિપ્પણીઓ (8)