કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati)

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

આ રેસિપી મેં એક વીડિયો જોઈને બનાવવા ની કોશિશ કરીછે

આ રેસિપી મેં એક વીડિયો જોઈને બનાવવા ની કોશિશ કરીછે

વધુ વાંચો

દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati)

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

આ રેસિપી મેં એક વીડિયો જોઈને બનાવવા ની કોશિશ કરીછે

આ રેસિપી મેં એક વીડિયો જોઈને બનાવવા ની કોશિશ કરીછે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મીનીટ
2 લોકો માટે
  1. 300થી 350 મીલીલીલી અથવા કાળી દ્રાક્ષનો રસ
  2. 1 કપખાંડ
  3. 3 ચમચીકોનૅફ્લોર
  4. 3-4 ચમચીકોપરાનું છીણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌપ્રથમ દ્રાક્ષ ને સાફ પાણી થી ધોઈ ને મીક્સી માં ક્રશ કરી લેવી

    દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેને એક બાઉલમાં ગરણી થી ગાળી લેવુ

    દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં ખાંડ અને કોનૅફ્લોર સારી રીતે મીક્સ કરી લેવા

    દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેને મીડીયમ તાપમાન ઉપર મૂકીને હલાવતા રહેવું

    દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેને થોડું ઘટ્ટ થવા દેવુ

    દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેમાં કલર લાવવા થોડી માત્રામાં ફુડકલર પાણી માં મીક્સ કરી નાખવો

    દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે કાચના ગ્લાસ અથવા કચોળા માં ઘી થી ગ્રીસ કરી લેવા

    દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર કરેલ દ્રાક્ષના મીશ્રણ ને ગરમાગરમ ગ્રીસ કરેલ ગ્લાસ માં નાખવું

    દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે તૈયાર કરેલ ગ્લાસ ને ભરીને તરતજ ગરમ હોય ત્યાં જ ફ્રીજમાં 5 થી 6 કલાક સેટ થવા મુકી દેવા

    દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ત્યારબાદ તેને બહાર કાઢી ને ચપ્પુ વડે સાઈડમાં થી ફેરવીને અનમોલડ કરવુ

    દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે તેને એક ડીશમાં લઇ લેવું

    દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    ત્યારબાદ તેને ગોળાકાર અથવા મનપસંદ આકાર માં કટ કરી લેવા

    દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    એક ડીશમાં કોપરાનું છીણ લઈને તેમાં દ્રાક્ષની જેલી ના કટ કરેલ પીસીને કોટીગ કરવા

    દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kirtida Buch
Kirtida Buch @cook_29549525
પર February 25, 2023 05:08

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
  2. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  3. મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  4. ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati)
  5. પંજાબી પુલાવ (Punjabi Pulao Recipe In Gujarati)
  1. અવધી પુલાવ (Awadhi Pulao Recipe In Gujarati)
  2. ગાજર વટાણા નું શાક (Gajar Vatana Shak Recipe In Gujarati)
  3. રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
  4. નવાબી દાલ (Nawabi Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16823407
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close