ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં ધોઈને ટુકડા કરી લેવા લસણ ફોલી લેવું ડુંગળી ના ટુકડા કરી લેવા લાલ મરચાં ધોઈ ને ટુકડા કરી લેવા બી વાળો ભાગ કાઢી ટુકડા કરવા
- 2
ત્યારબાદ બધું ભેગું કરી તેમાં રાઈ જીરું લવિંગ તજ મરી ખાંડ મીઠું બધું નાખી કુકર માં એક વ્હીસલ વગાડી બાફી લેવું
- 3
ત્યાર બાદ મિક્સર માં ફેરવી ને સ્ટીલ ની જાળી વાળી ગરણી થી ગાળી લેવું ત્યારબાદ 10 થી 15 મિનિટ ઉકાળી લેવો
- 4
ધીમે તાપે 10 થી 15 મિનિટ ઉકાળી ને ઠરવા દેવો ઠરી જાય પછી ટોમેટો સોસ બોટલ માં ભરી લેવો ટોમેટો સોસ ખાવા ની મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો કેચઅપ (Tomato Ketchup Recipe In Gujarati)
#EB#RC3 red color recipe શિયાળામાં માં ટામેટાં બહું જ સરસ મળે છે,ત્યારે ટામેટાં માં થી કેચપ બનાવી વર્ષ આખું સાચવી શકાય. Krishna Dholakia -
ટોમેટો સોસ (Tomato sauce recipe in Gujarati)
#GA4#Week22 અમે અવાર નવાર આ સોસ ઘરે જ બનાવીએ છીએ તો આજે banaviyo છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati)
#GA4#Week22#sauce આ સોસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Yamuna H Javani -
-
ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati)
#MBR4 શિયાળામાં મોટા ને સારા ટામેટાં આવે વૅષો થી સિઝન માં એકવાર ઘર નો સોસ બનાવવા નો જ બધાં ને ખુબ ભાવે તેમાં પણ સ્કુલ થી છોકરાવ આવે એટલે સોસ લગાવેલું રોટલી નું ભુંગળુ આપી દેવા નું. HEMA OZA -
ટોમેટો ચટણી(Tomato Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4#CHUTNEY(POST:5)આ ચટણી પરોઠા, રોટલાં,થેપલાં, ઢોકળાં સાથે ખુબજ ટેસ્ટી લાગે છે. Isha panera -
-
-
-
-
-
-
-
-
-
ચિઝી ટોમેટો સૂપ (Cheesy Tomato Soup Recipe In Gujarati)
#MBR8#સૂપ#tamatosup#cookpad india Rashmi Pomal -
ટોમેટો રસમ(Tomato Rasam recipe in gujarati)
#Monsoon# Tomato હવે ચોમાસુ બેસવાની તૈયારી છે એમાં હવે વાતાવરણ માં નમી રેહસે જેથી સર્દી ખાસી થવું નોર્મલ છે તોહ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બધા ના ઘર માં ઉકાળા, કાવા બનતા જ હોય છે. મે અહીં ટોમેટો રસમ બનાવી છે જેમાં ઘણા બધા મસાલા નો ઉપયોગ થાય છે જે આપડા સ્વાસ્થ માટે સારૂ છે. ટોમેટો ની રસમ બનાવી છે જેથી મારા બાળકો પણ ચાઉ થી ખાઈ લે છે. બાળકો ને ઉકાળા પીવડાવવા બહુ અઘરું કામ છે. આમાં આપડું પણ કામ થય જાય અને બાળકો પણ ખુશ. તમે પણ જરૂર થી ટ્રાઈ કરજો. Mitu Makwana (Falguni) -
-
-
-
-
ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
#GA4#week10 આજે હેપી ન્યૂ યર,સાંજે લાઈટ ડિનર માટે મેં ટોમેટો સૂપ અને પુલાવ બનાવ્યા,ખૂબ મજા આવી. Bhavnaben Adhiya -
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#week20ઠંડી ની સીઝન માં સૂપ ની મજા જ કાઈ ઓર છે સૂપ ઘણી ફ્લેવર ના બને પણ સહુ થી વધુ મજા ટોમેટો સૂપ માં જ આવે Dipal Parmar -
ઇટાલિયન સોસ (Italian Sauce recipe in Gujarati) (Jain)
#GA4#WEEK22#Sauce#COOKPADGUJRATI#COOKPADINDIA કોઈ પણ પ્રાંત ની વાનગી હોય, તેની સાથે પીરસવા માં આવતાં સોસ, ચટણી, ડીપ વગેરે એકદમ ચટાકેદાર જ હોય છે, જેના થી વાનગી વધુ સ્વાદિષ્ટ લાગે છે. મે અહીં ઇટાલિયન સોસ બનાવ્યો છે જેપીઝા પાસ્તા વગેરે બનાવવામાં ઉપયોગી છે આ સાથે સાથે ફ્રેન્ચ ફ્રાઈસ, કટલેટ, બ્રેડ ટોસ્ટ, ચિપ્સ વગેરે જોડે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Shweta Shah -
પિઝા સોસ(pizza sauce in Gujarati)
#goldanapron3 #week 22 #માઇઇબુક#પોસ્ટ 3#વિલમિંન 1#સ્પાઈસી Uma Lakhani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16823649
ટિપ્પણીઓ (2)