નવાબી દાલ (Nawabi Dal Recipe In Gujarati)

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
નવાબી ફૂડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને બે થી ત્રણ વખત ધોઈ જરૂર મુજબ પાણી નાખી બે કલાક માટે પલાળી રાખો.
- 2
ત્યારબાદ કુકરમાં ઘી ગરમ મૂકી તેમાં લવિંગ ઈલાયચી અને દાળ નાખી બરાબર મિક્સ કરી એક મિનિટ માટે હલાવી લો
- 3
ત્યારબાદ તેમાં દૂધ અને પાણી નાખી બે મિનિટ માટે હલાવી લો પછી તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી ત્રણ સીટી વગાડી લો.
- 4
ત્યારબાદ વઘાર માટે કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું હિંગ સતરાય પછી તેમાં કાંદા લસણ નાખી બરાબર મિક્સ કરી કોથમીર નાખી બધા મસાલા કરી એક મિનિટ માટે સાંતળી લો
- 5
પછી તેમાં દહીં નાખી બરાબર મિક્સ કરી બધા મસાલા ચડી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો
- 6
ત્યારબાદ તેમાં બાફેલી દાળ નાખી થોડું પાણી ઉમેરી ક્રીમ નાખી ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ માટે ઉકળવા દો અને ચમચાની મદદથી વચ્ચે વચ્ચે હલાવતા રહો અને દાળ ઘટ થવા લાગે એટલે ગેસ બંધ કરી દો
- 7
તો હવે આપણી ટેસ્ટી હેલ્ધી ગરમાગરમ નવાબી દાલ બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને કોથમીરથી ગાર્નીશિંગ કરો આ દાળ બહુ જ ટેસ્ટી લાગે છે.
- 8
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નવાબી સેવૈયા (Nawabi Sevaiya Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclubઅવધી રેસીપી (નવાબી ફૂડ) Falguni Shah -
નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati)
#SN3#vasantmasala#aaynacookeryclub#Awadhi#WEEK3#kofta#Nawabi#Lunch#dinner#Paneer#khoya#delicious#traditional#COOKPADINDIA#COOKPADGUJRATI#Sabji Shweta Shah -
મટકા મેથી પાપડ નું શાક (Matka Methi Papad Shak Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclubWeek3મટકા / અવધિ રેસીપી ચેલેન્જ Falguni Shah -
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#WEEK3#vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
-
-
અવધિ વેજીટેબલ પુલાવ (Awadhi Vegetable Pulao Recipe In Gujarati)
#cookpad# WEEK3#SN3#Vasantmasala#aaynacookeryclub Hina Naimish Parmar -
પંજાબી છોલે ચણા (Punjabi Chhole Chana Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubWeek2 Falguni Shah -
મસૂર મુસલ્લમ અવધી દાલ
#week3#SN3#vasantmasala#aaynacookeryclubમસૂર મુસલ્લમ એ એક અવધી ક્યુઝીન છે અવધમાં બનતી આ પ્રખ્યાત વાનગીને ઓછા મસાલા સાથે ,માટી ના વાસણ મા , ભારતીય સ્પાઈસીસ સાથે ફ્લેવરફુલ અને નવાબી સ્ટાઈલ થી બનાવવામાં આવે છે અવધ ની અત્યંત પ્રખ્યાત રેસીપી ખૂબ જ સરળ સ્ટેપ સાથે અહીંયા મેં શેર કરી છે sonal hitesh panchal -
મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#MATKA#BIRYANI#DINNER#BW#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week3#cookpad#cookpadindia#cookpadgujarati#avdhirecipeનવાબી દાળની વિશેષતા એ તેનો નવાબી તડકો છે. ઘીમાં સાંતળેલ ડુંગળી, કુક કરેલ ટામેટાની પ્યુરી, નવાબી ખડા મસાલા તથા ઘી છે.પૂર્વ તૈયારી રૂપે ટામેટા કુક કરી પ્યુરી બનાવી લેવી તથા ક્રશ કરેલ ડુંગળી પણ ઘી માં સાંતળી લેવી.એક કપ રાંધેલી મસૂર દાળમાં ૧૯ ગ્રામ પ્રોટીન હોય છે. ફોસ્ફરસ ભરપૂર હોવાથી તે કેલ્શિયમ સાથે મળીને આપણા હાડકા મજબૂત બનાવે છે. Neeru Thakkar -
અવધી પુલાવ (Awadhi Pulao Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Keshma Raichura -
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Falguni Shah -
-
અવધિ લખનવી નવાબી વેજ તેહરી (Awadhi Lucknowi Nawabi Veg Tehari Recipe In Gujarati)
સ્વાદ ની રંગત #SN3#Vasantmasala#aaynacookeryclubઅવધિ / મટકા રેસીપી ચેલેન્જ Week 3#SN3 : અવધિ લખનવી નવાબી વેજ તેહરીબિરયાની એ એક રીચ ડીશ છે . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે . જેમા ખડા મસાલા નો ઉપયોગ કરી અને બનાવવામા આવે છે .બિરયાની મા તેજાના અને ઘરનો બનાવેલો ગરમ મસાલા નો સ્વાદ કાઈ અનેરો જ હોય છે . બિરયાની ને વન પોટ મીલ પણ કહી શકાય. Sonal Modha -
નવાબી પનીર (Nawabi Paneer Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati નવાબી પનીર અવધિ રેસીપી ની એક ફેમસ ડીશ છે. આ રેસીપી માં પનીર ને રીચ, ક્રીમી અને સુગંધિત ગ્રેવી માં બનાવવા માં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ રેસીપી છે. Bhavna Desai -
મટકા દાલ (Matka Dal Recipe In Gujarati)
#SN3 #vasantmasala#aaynacookeryclub આ રેસિપી અલગ અલગ રીતે બનાવી શકાય છે અને અલગ અલગ દાળથી પણ બનાવી શકાય છે Kirtida Buch -
અવધી મસાલા ખીચડી (Awadhi Masala Khichdi Recipe In Gujarati)
#SN3Week 3#vasantmasala#aaynacookeryclub Hetal Siddhpura -
અવધિ કેસર કોફતા (Awadhi Kesar Kofta Recipe In Gujarati)
#SN3Week3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati અવધિ (નવાબી) કેસર કોફતા Unnati Desai -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
વેજ શામી કબાબ (Veg Shami Kebab Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub #CR Nasim Panjwani -
-
કેપ્સીકમ મગદાળ રિંગ્સ જૈન (Capsicum Moong Dal Rings Jain Recipe In Gujarati)
#SN1#STARTER#aaynacookeryclub#vasantmasala#CAPSICUM#MUNGDAL#TIKKI#HEALTHY#NONFRY#DALVADA#PROTEIN#COOKPADINDIA#COOKPADGUJARATI Shweta Shah -
અવધિ શાહી પનીર (Awadhi Shahi Paneer Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub Hetal Vithlani -
પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)
#SN2#WEEK2#BW#Vasantmasala#aaynacookeryclub Rita Gajjar -
અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclub hetal shah -
-
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
નવાબી સેવૈયા (Nawabi Sevaiya Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiનવાબી સેવૈયા એક રીચ, ડીલીસિયસ, ક્રીમી અને લાજવાબ ડેઝર્ટ છે. એની ખાસિયત એ છે કે તે આસાનીથી અને ઝડપથી ઘરમાં બનાવી શકાય છે. Ankita Tank Parmar -
More Recipes
ટિપ્પણીઓ (3)